________________
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ:- પ્રશ્ન- સંખ્યાત પ્રદેશી સ્કંધ શું સાર્ધ છે કે અનર્ધ ? ઉત્તર- હે ગૌતમ ! કદાચિત્ સાર્ધ અને કદાચિત્ અનર્ધ છે. આ જ રીતે અસંખ્યાત પ્રદેશી સ્કંધ અને અનંતપ્રદેશી સ્કંધ પણ છે.
૨૮
૮૮ પરમાણુપોળતા ાં તે ! િસટ્ટા મળઠ્ઠા ? ગોયમા !સાવા,ગળા વા एवं जाव अणतपएसिया ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અનેક પરમાણુ પુદ્ગલો શું સાર્દ્ર છે કે અનá ? ઉત્તર– હે ગૌતમ ! સાર્દ્ર છે અથવા અનદ્ઘ છે. આ રીતે અનંતપ્રદેશી સ્કંધ પર્યંત જાણવું.
વિવેચનઃ
સાર્દ્ર ઃ— જેના બે સમાન ભાગ થઈ શકે તેને સાર્ધ કહેવાય છે. બે, ચાર, છ, આઠ આદિ સમ સંખ્યક પ્રદેશી સ્કંધ સાર્ધ છે.
અનર્હ ઃ— જેના બે સમાન ભાગ ન થઈ શકે તેને અનર્ધ કહે છે. પરમાણુ પુદ્ગલ અને ત્રણ, પાંચ, સાત, નવ આદિ વિષમ સંખ્યક પ્રદેશી સ્કંધ અનર્ધ છે, કારણ કે તેના સમાન ભાગ થતા નથી.
જ્યારે અનેક પરમાણુ સમ સંખ્યાવાળા હોય ત્યારે તે સાર્ધ હોય છે અને વિષમ સંખ્યાવાળા હોય, ત્યારે તે અનર્ધ હોય છે. સંઘાત અને ભેદના કારણે તેની સંખ્યા અવસ્થિત રહેતી નથી. તેથી તે સાર્ધ અને અનર્થ બંને પ્રકારના હોય છે. આ રીતે અનેક દ્વિપ્રદેશી આદિ સ્કંધોમાં પણ બંને વિકલ્પો પ્રાપ્ત થાય છે. સર્કપ, નિષ્કપ પરમાણુ આદિની સ્થિતિ:
૮૬ પરમાણુપોતે ાં મતે ! િસે, ખિરે ? ગોયમા !સિય સે, સિય ખિરે । एवं जाव अणतपएसिए ।
ભાવાર્થ:પ્રશ્ન- હે ભગવન્ ! પરમાણુ પુદ્ગલ શું સકંપ છે કે નિષ્કુપ છે ? ઉત્તર- હે ગૌતમ ! કદાચિત્ સકંપ અને કદાચિત્ નિષ્કપ છે. આ રીતે અનંતપ્રદેશી સ્કંધ સુધી જાણવું જોઈએ.
| પરમાણુપોળતા ખં તે ! િસેયા, ખિરેયા ?પોયમા ! સેયા વિખિરેયા વિા एवं जाव अणतपएसिया ।
ભાવાર્થ:- :- પ્રશ્ન− હે ભગવન્ ! અનેક પરમાણુ પુદ્ગલો શું સકંપ છે કે નિષ્કુપ છે ? ઉત્તર- હે ગૌતમ! સકંપ પણ હોય છે અને નિષ્કપ પણ હોય છે. આ રીતે અનંતપ્રદેશી બંધ સુધી જાણવું.
९१ परमाणुपोग्गले णं भंते ! सेए कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं एक्कं समयं उक्कोसेणं आवलियाए असंखेज्जइभागं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પરમાણુ પુદ્ગલ કેટલા કાલ સુધી સકંપ પણે રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ સુધી સકંપ રહે છે.
|९२ परमाणुपोग्गले णं भंते ! णिरेए कालओ केवचिरं होइ ? गोयमा ! जहणेणं एक्कं समयं, उक्कोसेणं असंखेज्जं कालं । एवं जाव अणतपएसिए ।