________________
[ ૧૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સેડિય, ભંડિય, દર્ભ, કૌત્તેય, દર્ભકુશ, પર્વક, ફૂદીનો, અર્જુન, આષાઢક, રોહિતાંશ(રોહિતક), મુતવ,ખીર, ભુસ, એરંડ, કુરુકુન્દ, કરવેર, સૂંઠ, વિભંગુ, મધુરતૃણ, થુરગ, શિલ્પિક અને સંકુલિ તૃણ, આ સર્વ વનસ્પતિઓના મૂળમાં જે જીવો ઉત્પન્ન થાય છે, તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર– હે ગૌતમ! ચોથા વાંસ-વર્ગની સમાન મૂલાદિ દશ ઉદ્દેશક કહેવા જોઈએ. વિવેચન :
સેંડિય તણથી સંકલિતણ પર્વતની સર્વ વનસ્પતિ તુણ-ઘાસ જાતિની છે. તેની કોઈ પણ અવસ્થામાં દેવોની ઉત્પત્તિ થતી નથી. તેથી વંશ વર્ગની જેમ સર્વ કથનનો નિર્દેશ છે.
શતક-ર૧/૬ સંપૂર્ણ
સાતમો અભ્રહવર્ગઃ દશ ઉદ્દેશક| | १ अह भंते ! अब्भरुह-वायाण-हरितग-तंदुलेज्जग-तणवत्थुल-चोरग मज्जारयाई विल्लि-पालक्क-दगपिप्पलिय-दव्वि-सोत्थिय-सायमंडुक्किमूलगसरिसवअबिलसागजियंतगाणं, एएसिणं जे जीवा मूलत्ताए वक्कमति, पुच्छा?
गोयमा ! एत्थ वि दस उद्देसगा जहेव वंसवग्गो। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અબ્રહ, વાયણ, હરિતક, તાંદળજો, તૃણ, વથુઆની ભાજી, પોરક, માર્ગારક, બિલ્લિ, પાલકની ભાજી, દગખ્રિપલી, દર્વી, સ્વસ્તિક, શાક મંકી, મૂલક, સરસવના પાનની ભાજી, અંબિલશાક, જિયંતક, આ સર્વ વનસ્પતિના મૂળમાં જે જીવો ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ! ચોથા વાંસ-વર્ગની સમાન મૂલાદિ દશ ઉદ્દેશક કહેવા જોઈએ. વિવેચન :અભહ- એક વૃક્ષમાં અન્ય જાતિનું વૃક્ષ ઉગી જાય છે, તેને “અમ્રવૃક્ષ” કહે છે. જે રીતે વડના વૃક્ષમાં કે લીમડાના વૃક્ષમાં પીપળાનું વૃક્ષ ઊગી જાય છે અથવા જે વનસ્પતિ પૃથ્વીને ફાડીને ઊગે છે તેને અભ્રરુહ કહે છે. તે ચોમાસાની ઋતુમાં જંગલોમાં છત્રીના આકાર જેવી થાય છે.
છે શતક-ર૧/ સંપૂર્ણ
| આઠમો તુલસીવર્ગઃ દશ ઉદેશક] | १ अह भंते ! तुलसी-कण्ह-दल-फणेज्जा-अज्जा-चूयणा-चोरा-जीरा-दमणा-मरुयाइंदीवर सयपुप्फार्ण एएसिणंजे जीवा मूलत्ताए वक्कमति पुच्छा?
गोयमा ! एत्थ वि दस उद्देसगा णिरवसेसं जहा वंसाणं । एवं एएसु अट्ठसु वग्गेसु असीइं उद्देसगा भवंति ।