________________
[ ૫૯૮]
શ્રી ભગવતી સત્ર-૪
णेरइया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું પૃથ્વીકાયિક જીવો ષક સમર્જિત છે, ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર- હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવો (૧) ષક સમર્જિત નથી. (૨) નોષક સમર્જિત નથી (૩) એક ષક અને એક નીષર્કસમર્જિત નથી. (૪) અનેક ષર્ક સમર્જિત છે (૫) અનેક ષક અને એક નોષક સમર્જિત છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે યાવત્ સમર્જિત પણ છે?
ઉત્તર- હે ગૌતમ ! (૧) જે પૃથ્વીકાયિક જીવો અનેક ષકથી પ્રવેશ કરે છે, તે અનેક ષક સમર્જિત છે. (૨) જે પૃથ્વીકાયિક જીવો અનેક ષકથી તથા તેની સાથે જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ પાંચ સંખ્યાથી પ્રવેશ કરે છે, તે અનેક ષક એક નોષક સમર્જિત કહેવાય છે. તેથી હે ગૌતમ ! યાવત સમર્જિત છે, આ રીતે થાવ વનસ્પતિકાયિક સુધી જાણવું જોઈએ. બેઇન્દ્રિયથી લઈને વૈમાનિકદેવો સુધીનું કથન અને સિદ્ધોનું કથન નૈરયિકોની સમાન છે. १६ एएसिणं भंते !णेरइयाणं छक्कसमज्जियाणं, णोछक्कसमज्जियाणं, छक्केण य णोछक्केण यसमज्जियाणंछक्केहि यसमज्जियाणं,छक्केहि यणोछक्केण यसमज्जियाणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा !सव्वत्थोवाणेरड्या छक्कसमज्जिया, णोछक्कसमज्जिया संखेज्जगुणा, छक्केण यणोछक्केण यसमज्जिया संखेज्जगुणा, छक्केहि यसमज्जिया असंखेज्जगुणा, छक्केहि यणोछक्केण यसमज्जिया संखेज्जगुणा । एवं जावथणियकुमारा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! (૧) પદ્ધ સમર્જિત, (૨) નોષક સમર્જિત, (૩) એક પદ્ધ અને એક નોષક સમર્જિત, (૪) અનેક ષક સમર્જિત, (૫) અનેક ષક અને એક નોષક સમર્જિત નરયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર-હે ગૌતમ! (૧) સર્વથી થોડા એક ષક સમર્જિત નરયિકો છે, (૨) તેનાથી નોષક સમર્જિત નૈરયિકો સંખ્યાતણા છે, (૩) તેનાથી એક ષક અને નો ષક સમર્જિત નૈરયિકો સંખ્યાતગુણા છે, (૪) તેનાથી અનેક ષક સમર્જિત નૈરયિકો અસંખ્યાત ગુણા છે, (૫) તેનાથી અનેક ષક અને એક નોષક સમર્જિત નૈરયિકો સંખ્યાતગુણા છે. આ રીતે યાવત્ સ્વનિતકુમાર સુધી જાણવું. १७ एएसिणं भंते ! पुढविक्काइयाणं छक्केहि समज्जियाणं, छक्केहि य णोछक्केण यसमज्जियाणं कयस्कयरेहितो अप्पा वा जावविसेसाहिया वा?
__ गोयमा !सव्वत्थोवा पुढविक्काइया छक्केहिं समज्जिया,छक्केहि यणोछक्केण यसमज्जिया संखेज्जगुणा । एवं जाववण्णस्सइकाइयाणं । बेइंदियाणं जाववेमाणियाणं जहाणेरइयाणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અનેક ષક સમર્જિત અને અનેક પક તથા નોષક સમર્જિત પૃથ્વીકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે?