________________
૫૫૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
सव्वे कक्खडे सव्वे सीए देसे गरुए देसे लहुए देसे णिद्धे देसे लुक्खे, एवं जाव सव्वे मउए सव्वे उसिणे देसा गरुया देसा लहुया देसा णिद्धा देसा लुक्खा, एए वि चउसद्धिं भंगा।
सव्वे कक्खडे सव्वे णिद्धे देसे गरुए देसे लहुए देसे सीए देसे उसिणे जावसव्वे मउए सव्वे लुक्खे देसा गरुया देसा लहुया देसा सीया देसा उसिणा, एए चउसटुिं भंगा।
सव्वे गरुए सव्वे सीए देसे कक्खडे देसे मउए देसे णिद्ध देसे लुक्खे, एवं जाव सव्वेलहुए सव्वे उसिणे देसा कक्खडा देसा मउया देसा णिद्धा देसा लुक्खा, एए चउसद्धिं
सव्वे गरुए सव्वे णिद्धे देसे कक्खडे देसे मउए देसे सीए देसे उसिणे जाव सव्वे लहुए सव्वे लुक्खे देसा कक्खडा देसा मउया देसा सीया देसा उसिणा, एए चउसर्टि
सव्वे सीए सव्वे णिद्ध देसे कक्खडे देसे मउए देसे गरुए देसे लहुए जावसव्वे उसिणे सव्वे लुक्खे देसा कक्खडा देसा मउया देसा गरुया देसा लहुया, एए चउसद्धिं भंगा। सव्वे ते छफासे तिण्णि चउरासीया भगसया भवति । ભાવાર્થ - અનંત પ્રદેશ બાદર પરિણામ સ્કંધ જ્યારે છ સ્પર્શી હોય ત્યારે– (૧) સર્વ કર્કશ, સર્વ ગુરુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ (૨) સર્વ કર્કશ, સર્વ ગુરુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને અનેક દેશ રૂક્ષ આ રીતે યાવત્ (૧૬) સર્વ કર્કશ, સર્વ ગુરુ, અનેક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, અનેક દેશસ્નિગ્ધ, અનેક દેશ રૂક્ષ. આ રીતે ૧૬ભંગ થાય છે. (૧૭–૩૨) સર્વ કર્કશ, સર્વલધુ, એકદેશ શીત, એક દેશ ઉષ્ણ, એકદેશસ્નિગ્ધ, એકદેશ રૂક્ષના સોળ ભંગ, (૩૩-૪૮) સર્વ મૃદુ, સર્વ ગુરુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષના સોળ ભંગ (૪૯-૬૪) સર્વ મૃદુ, સર્વ લઘુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષના સોળ ભંગ થાય છે. આ ચારે ય સોળ મળીને ૬૪ ભંગ થાય છે.
(૧) સર્વ કર્કશ, સર્વ શીત, એક દેશ ગુરુ, એક દેશ લઘુ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ આ રીતે યાવત (૬૪) સર્વ મૃદુ, સર્વ ઉષ્ણ, અનેક દેશ ગુરુ, અનેક દેશ લઘુ, અનેક દેશ સ્નિગ્ધ, અનેક દેશ રૂક્ષ આ રીતે પણ ૬૪ ભંગ થાય છે.
(૧) સર્વ કર્કશ, સર્વ સ્નિગ્ધ, એક દેશ ગુરુ, એક દેશ લઘુ, એક દેશ શીત અને એક દેશ ઉષ્ણ થાવત્ (૬૪) સર્વ મૃદુ, સર્વ રૂક્ષ, અનેક દેશ ગુરુ, અનેક દેશ લઘુ, અનેક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ આ રીતે અહીં પણ ૬૪ ભંગ થાય છે.
- (૧) સર્વ ગુરુ, સર્વ શીત, એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ આ રીતે યાવત્ (૬૪) સર્વ લઘુ, સર્વ ઉષ્ણ, અનેક દેશ કર્કશ, અનેક દેશ મૃદુ, અનેક દેશ સ્નિગ્ધ અને અનેક દેશ રૂક્ષ હોય છે. આ રીતે અહીં પણ ૬૪ ભંગ થાય છે.
(૧) સર્વ ગુરુ, સર્વ સ્નિગ્ધ, એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, એક દેશ શીત અને એક દેશ ઉષ્ણ આ