________________
૫૫૪
શ્રી ભગવતી સૂત્ર–૪
सव्वे लहुए सव्वे उसिणे सव्वे लुक्खे, चउभंगो ।
सव्वे मउए सव्वे गरुए सव्वे सीए सव्वे णिद्धे, सव्वे मउए सव्वे गरुए सव्वे सीए सव्वे लुक्खे, सव्वे मउए सव्वे गरुए सव्वे उसिणे सव्वे णिद्धे, सव्वे मउए सव्वे गरुए सव्वे उसिणे सव्वे लुक्खे, चउभंगो ।
सव्वे मउ सव्वे लहुए सव्वे सीए सव्वे णिद्धे, सव्वे मउए सव्वे लहुए सव्वे सीए सव्वे लुक्खे, सव्वे मडए सव्वे लहुए सव्वे उसिणे सव्वे णिद्धे, सव्वे मउए सव्वे लहुए सव्वे उसिणे सव्वे लुक्खे। एए सोलस भंगा चडफासे ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! બાદર પરિણામવાળા(સ્થૂલ) અનંતપ્રદેશી સ્કંધમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! શતક-૧૮/૬ અનુસાર કદાચિત્ ચાર, પાંચ, છ, સાત કે આઠ સ્પર્શ હોય છે. ત્યાં સુધી જાણવું જોઈએ. અનંતપ્રદેશી બાદર પરિણામી સ્કંધના વર્ણ, ગંધ, રસના ભંગ દશ પ્રદેશી કંધની જેમ
જાણવા જોઈએ.
અનંત પ્રદેશી બાદર પરિણામી સ્કંધમાં જ્યારે ચાર સ્પર્શ હોય, ત્યારે સોળ ભંગ થાય છે. યથા— (૧) કદાચિત્ સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ શીત અને સર્વસ્નિગ્ધ (૨) કદાચિત્ સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ શીત અને સર્વ રૂક્ષ (૩) કદાચિત્ સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ ઉષ્ણ અને સર્વ સ્નિગ્ધ (૪) કદાચિત્ સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ ઉષ્ણ અને સર્વ રૂક્ષ આ ચાર ભંગ થયા.
(૫) કદાચિત્ સર્વ કર્કશ, સર્વ લધુ, સર્વ શીત અને સર્વ સ્નિગ્ધ (૬) કદાચિત્ સર્વ કર્કશ, સર્વ લધુ, સર્વ શીત અને સર્વ રૂક્ષ (૭) કદાચિત્ સર્વ કર્કશ, સર્વ લધુ, સર્વ ઉષ્ણ અને સર્વ સ્નિગ્ધ (૮) કદાચિત્ સર્વ કર્કશ, સર્વ લધુ, સર્વ ઉષ્ણ અને સર્વ રૂક્ષ આ ચાર ભંગ થયા.
(૯) કદાચિત્ સર્વ મૃદુ(કોમળ), સર્વ ગુરુ, સર્વ શીત અને સર્વ સ્નિગ્ધ (૧૦) કદાચિત્ સર્વ મૃદુ, સર્વ ગુરુ, સર્વ શીત અને સર્વ રૂક્ષ (૧૧) કદાચિત્ સર્વ મૃદુ, સર્વ ગુરુ, સર્વ ઉષ્ણ અને સર્વ સ્નિગ્ધ (૧૨) કદાચિત્ સર્વ મૃદુ, સર્વ [ ગુરુ, સર્વ ઉષ્ણ અને સર્વ રૂક્ષ આ ચાર ભંગ થયા.
(૧૩) કદાચિત્ સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ શીત અને સર્વ સ્નિગ્ધ (૧૪) કદાચિત્ સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ શીત અને સર્વ રૂક્ષ (૧૫) કદાચિત્ સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ અને સર્વ સ્નિગ્ધ (૧૬) કદાચિત્ સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ અને સર્વ રૂક્ષ (આ ચાર ભંગ થયા.) આ રીતે ચાર સ્પર્શના સોળ ભંગ થાય છે. |२४ जइ पंचफासे- सव्वे कक्खडे सव्वे गरुए सव्वे सीए देसे णिद्धे देसे लुक्खे, सव्वे कक्खडे सव्वे गरुए सव्वे सीए देसे णिद्धे देसा लुक्खा, सव्वे कक्खडे सव्वे गरुए सव्वे सीए देसा णिद्धा देसे लुक्खे, सव्वे कक्खडे सव्वे गरुए सव्वे सीए देसा णिद्धा વેલા જીવવા, અડમનો
सव्वे कक्खडे सव्वे गरुए सव्वे उसिणे देसे णिद्धे देसे लुक्खे, चउभंगो । सव्वे कक्खडे सव्वे लहुए सव्वे सीए देसे णिद्धे देसे लुक्खे, चउभंगो। सव्वे