________________
શતક–૧૬: ઉદ્દેશક-૧૧ થી ૧૪
-
[ ૩રપ |
Hસેવં ભજે રેવં મં! I
ભાવાર્થ – પ્રશ્ર– હે ભગવાનું! કૃષ્ણલેશી થાવ, તેજોલેશી દ્વીપકુમારોમાં કોણ કોનાથી અલ્પદ્ધિક કે મહદ્ધિક છે.
ઉત્તર- હે ગૌતમ ! કૃષ્ણલેશી દ્વીપકુમારોથી નીલલેશી દ્વીપકુમાર મહદ્ધિક છે યાવતુ તેજોલેશી દ્વિીપકુમાર સર્વથી મહદ્ધિક છે. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II વિવેચન -
ભવનપતિ દેવોમાં ચાર વેશ્યા હોય છે. તેમાં કૃષ્ણલેશી દ્વીપકુમારોથી નીલલેશી દ્વીપકુમાર મહદ્ધિક છે, તે રીતે ક્રમશઃ કાપોતલેશી અને તેજોલેશી દ્વીપકુમાર મહદ્ધિક છે. આ રીતે લેશ્યાની શુદ્ધિ પ્રમાણે તે દેવોની ઋદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
|| શતક ૧૬/૧૧ સંપૂર્ણ ઉદધિકુમાર-દિશાકુમાર-સ્તનિતકુમાર - | १ उदहिकुमाराणंणं भंते ! सव्वे समाहारा, पुच्छा?
गोयमा ! एवं चेव । एवं दिसाकुमाराण वि, थणियकुमाराण वि । उद्देसगो भाणियव्वो एवं एए तिण्णि उद्देसगा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વ ઉદધિકુમાર, સમાન આહારવાળા છે, ઈત્યાદિ પૂર્વવત્ પ્રશ્ન કરવો જોઈએ.
ઉત્તર- હે ગૌતમ! સર્વ પૂર્વવતુ કહેવું જોઈએ. આ રીતે દિશાકુમારોના વિષયમાં તેરમો ઉદ્દેશક અને નિતકુમારોના વિષયમાં ચૌદમો ઉદ્દેશક જાણવો જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. ..
)
() . શતક ૧૬/૧૨, ૧૩, ૧૪ સંપૂર્ણ () . શતક ૧૬ સંપૂર્ણ છે