________________
શતક–૧૫: ગોશાલક અધ્યયન
२४७
આ બાળકનું નામ “મહાપદ્મ રાખીએ, તે પ્રમાણે વિચાર કરીને માતા-પિતા તે બાળકનું નામ ‘મહાપદ્મ' રાખશે. બીજું નામ દેવસેના :८६ तएणं तं महापउमंदारगं अम्मापियरो साइरेगट्ठवासजायगंजाणित्ता सोभणसि तिहि-करण-दिवसणक्खत्त-मुहुत्तसि महया-महया रायाभिसेएणं अभिसिंचेहिति । सेणं तत्थ राया भविस्सइ, महयाहिमवत वण्णओ जावविहरिस्सइ । तएणतस्समहापउमस्स रण्णो अण्णया कयाइ दो देवा महिड्डिया जावमहासोक्खा सेणाकम्मंकाहिति । तंजहापुण्णभद्देयमाणिभद्देय । तएणंसयदुवारेणयरेबहवेराईसस्तलवर जावसत्थवाहप्पभिईओ अण्णमण्णं सदावेहिति, अण्णमण्णं सदावेत्ता एवंवदेहिति- जम्हा णं देवाणुप्पिया ! अम्हं महापउमस्स रण्णो दो देवा महड्डिया जाव सेणाकम्म करेति, त जहा-पुण्णभद्दे य माणिभद्दे य, तं होउणं देवाणुप्पिया ! अम्हं महापउमस्स रण्णो दोच्चं पिणामधेज्जे 'देवसेणे, देवसेणे'।तएणंतस्स महापउमस्स रण्णो दोच्चे विणामधेजे भविस्सइ 'देवसेणे, देवसेणे' त्ति। ભાવાર્થ - જ્યારે તે મહાપા બાળક કંઈક અધિક આઠ વર્ષનો થશે, ત્યારે તેના માતા-પિતા શુભ તિથિ, કરણ, દિવસ, નક્ષત્ર અને મુહૂર્તમાં તેનો અત્યંત મોટો રાજ્યાભિષેક કરશે, ત્યારે મહાપદ્મ રાજા મહાહિમવાન આદિ પર્વતની સમાન બલવાન થશે. ઇત્યાદિ રાજાનું વર્ણન પૂર્વવતુ જાણવું. ત્યાર પછી કયારેક મહદ્ધિક થાવતું મહાસુખી બે દેવો તે મહાપા રાજાનું સેનાકર્મ–સેનાને દોરવાનું કાર્ય કરશે. તે દેવોના નામ આ પ્રકારે છે– પૂર્ણ ભદ્ર અને માણિભદ્ર. શતદ્વાર નગરમાં અનેક માંડલિક રાજા, યુવરાજ, તલવર યાવત્ સાર્થવાહ પ્રમુખ પરસ્પર આ પ્રમાણે કહેશે કે, હે દેવાનુપ્રિયો! પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામના બે મહદ્ધિક દેવો આપણા મહાપદ્મ રાજાનું સેનાકર્મ કરે છે. હે દેવાનુપ્રિયો! તેથી આપણા મહાપદ્મ રાજાનું બીજું નામ દેવસેન થાઓ. આ રીતે મહાપા રાજાનું દેવસેન એવું બીજું નામ પ્રસિદ્ધ થશે. ત્રીજું નામ વિમલવાહનઃ८७ तएणं तस्स देवसेणस्स रण्णो अण्णया कयाइ सेए संखतलविमलसण्णिगासे चउद्दते हत्थिरयणे समुप्पज्जिस्सइ ! तएणं से देवसेणे राया त सेय संखतल विमल-सण्णिगासंचउइंतहत्थिरयणं दूरूढे समाणे सयदुवारंणयरमझमज्झेणं अभिक्खणं-अभिक्खणं अभिजाहिइ, णिज्जाहिइ य । तएणं सयदुवारे णयरे बहवे राईसर जावपभिईओ अण्णमण्णं सद्दावेहिति, अण्णमण्णं सदावेत्ता वदेहिति- जम्हाणं देवाणुप्पिया !अम्हं देवसेणस्स रण्णो सेए संखतलविमल-सण्णिगासे चउदंते हत्थिरयणे समुप्पण्णे,तंहोउणंदेवाणुप्पिया !अम्हदेवसेणस्स रण्णोतच्चेविणामधेज्जे 'विमलवाहणे, विमलवाहणे । तएणंतस्स देवसेणस्सरण्णोतच्चे विणामधेज्जे 'विमलवाहणे ति। ભાવાર્થ - ત્યાર પછી એકદા દેવસેન રાજાને ત્યાં શંખના મધ્યભાગ જેવી નિર્મળ કાંતિવાળો શ્વેત એવા ચાર દંતશૂળવાળો એક હસ્તીરત્ન ઉત્પન્ન થશે. દેવસેન રાજા, શંખતલની સમાન નિર્મલ અને શ્વેત એવા