________________
૭૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના અસંખ્ય પ્રદેશ અને શેષ ત્રણ દ્રવ્યોના અનંત પ્રદેશ અવગાઢ હોય છે. આ રીતે અન્ય દ્રવ્યની અવગાઢતા થાય છે. અસ્તિકાય દ્વવ્યની પ્રદેશો સાથે અવગાહતાઃ
અનંત
અનંત
કાલ
અસ્તિકાય દ્રવ્ય ધર્મા. અધર્મા. | આકાશા. જીવા. | પુદ્ગલ. કાલ
પ્રદેશ || પ્રદેશ પ્રદેશ પ્રદેશ પ્રદેશ | પ્રદેશ ધર્માસ્તિકાય અસંખ્ય અસંખ્ય
અનંત X/અનંત અધર્માસ્તિકાય અસંખ્ય
અસંખ્ય અનંત અનંત x/અનંત આકાશાસ્તિકાય
અસંખ્ય અસંખ્ય
અનંત
x/અનંત જીવાસ્તિકાય અસંખ્ય અસંખ્ય અસંખ્ય
અનંત x/અનંત પુદ્ગલાસ્તિકાય અસંખ્ય અસંખ્ય અસંખ્ય
અનંત
x/અનંત અસંખ્ય અસંખ્ય અસંખ્ય
અનંત
અનંત (૧૦) પાંચ એકેન્દ્રિયોની પરસ્પર અવગાઢતા :८० जत्थ णं भंते ! एगे पुढविक्काइए ओगाढे तत्थ णं केवइया पुढविक्काइया ओगाढा? गोयमा ! असंखेज्जा । केवइया आउक्काइया ओगाढा? असंखेज्जा। केवइयातेउकाइया ओगाढा? असंखेज्जा। केवइयावाउकाइया ओगाढा? असंखेज्जा। केवइया वणस्सइकाइया ओगाढा? अणता। ભાવાર્થ – પ્રશ્ન-હે ભગવન્!જ્યાં એક પૃથ્વીકાયિક જીવ અવગાઢ હોય છે, ત્યાં બીજા કેટલા પૃથ્વીકાયિક જીવો અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ! અસંખ્ય પૃથ્વીકાયિક જીવો અવગાઢ હોય છે. પ્રશ્ન- ત્યાં કેટલા અષ્કાયિક જીવો અવગાઢ હોય છે? ઉત્તર- અસંખ્ય અષ્કાયિક જીવો અવગાઢ હોય છે. પ્રશ્ન- ત્યાં કેટલા તેજસ્કાયિક જીવો અવગાઢ હોય છે? ઉત્તર- અસંખ્ય તેજસ્કાયિક જીવો અવગાઢ હોય છે. પ્રશ્નત્યાં કેટલા વાકાયિક જીવો અવગાઢ હોય છે? ઉત્તર- અસંખ્ય વાયુકાયિક જીવો હોય છે. પ્રશ્ન- ત્યાં કેટલા વનસ્પતિકાયિક જીવો અવગાઢ હોય છે? ઉત્તર- અનંત વનસ્પતિકાયિક જીવો અવગાઢ હોય છે. ८१ जत्थ णं भंते ! एगे आउक्काइए ओगाढे तत्थ णं केवइया पुढविकाइया ओगाढा? गोयमा ! असखेज्जा। ___ केवइया आउकाइया ओगाढा? असंखेज्जा । एवं जहेव पुढविक्काइयाणं वत्तव्वया तहेव सव्वेसि णिरवसेसं भाणियव्वं जावजत्थ णं भंते ! वणस्सइकाइए ओगाढे तत्थणं केवइया वणस्सइकाइया ओगाढा ? अणंता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્યાં એક અપ્લાયિક જીવ અવગાઢ હોય છે, ત્યાં કેટલા પૃથ્વીકાયિક જીવો અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ! અસંખ્ય પૃથ્વીકાયિક જીવો અવગાઢ હોય છે.
પ્રશ્નત્યાં અન્ય કેટલા અકાયિક જીવો અવગાઢ હોય છે? ઉત્તર- અસંખ્ય હોય છે. જે રીતે