________________
[ ૧૭ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
૮૧૪૨ = ૧૬૨ ભેદ થાય પરંતુ સંમૂર્છાિમ મનુષ્યોના પર્યાપ્તા નથી. સંમૂર્છાિમ મનુષ્યો અપર્યાપ્તા જ હોય છે. તેથી એક ભેદ ઓછો કરતા દ્વિતીય દ્વારમાં ૧૬૧ ભેદથી પ્રયોગ પરિણત પુદ્ગલનું કથન છે.
દંડક–૨: પર્યાપ્ત-અપર્યાપ્ત અપેક્ષાએ પ્રયોગ પરિણત યુગલના -૧૬૧ ભેદ
બેઇન્દ્રિયના ૨–ભેદ
તેઇન્દ્રિયના ૨ ભેદ
ચૌરેન્દ્રિયના ૨ ભેદ
પંચેન્દ્રિયના ૧૩૫ ભેદ
એકેન્દ્રિયના
ર0 ભેદ (પાંચ સ્થાવરના સૂક્ષ્મ અને બાદર પર્યાપ્ત, અપર્યાપ્ત)
પયોપ્ત અપયાપ્ત
તિર્યંચ પંચે.-૨૦
મનુષ્ય-૩
દેવ-૯૮
નારક-૧૪ સાત નરકના પર્યા. અપર્યા.
સંમૂર્છાિમ ગર્ભજ
અપર્યા.
સંસી અસંસી, પાંચ સંજ્ઞીના પાંચ અણીના પર્યા. અપર્યા. પર્યા. અપર્યા.
પર્યા. અપર્યા.
ભવનપતિ-૨૦
દુશ ભવન પય. અપર્યા.
વાણવ્યંતરે–૧૬
હેં વાણ.ના પર્યા. અપર્યા.
જ્યોતિષી-૧૦ પાંચ જયો.ના પર્યા. અપર્યા.
વૈિમાનિક–પર રવૈમાનિકના પર્યા. અપયાં.
(૩) શરીરની અપેક્ષાએ ભેદ-પ્રભેદ :
२६ जे अपज्जत्ता-सुहुम पुढविक्काइय-एगिदियपओगपरिणया ते ओरालियतेयाकम्मग-सरीरप्पओगपरिणया । जे पज्जत्त-सुहुम पुढविक्काइय-एगिदिय-पओग परिणया ते ओरालियतेयाकम्मग-सरीर-प्पओगपरिणया । एवं जाव चउरिंदिया पज्जत्ता । णवरं जे पज्जत्ता-बायर-वाउकाइय-एगिदिय-प्पओगपरिणया ते ओरालिया-वेउव्विय-तेयाकम्मगसरीरप्पओगपरिणया; सेसं तं चेव । ભાવાર્થ - જે પુગલ અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય એકેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે ઔદારિક, તેજસ અને કાશ્મણ શરીર પ્રયોગ પરિણત છે અને જે પુગલ પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય એકેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે પણ ઔદારિક, તૈજસ અને કાર્મણ શરીર પ્રયોગ પરિણત છે. આ રીતે ચૌરેન્દ્રિય સુધીના પ્રયોગ પરિણત પુલોના વિષયમાં જાણવું જોઈએ, પરંતુ વિશેષતા એ છે કે જે પુગલ પર્યાપ્ત બાદર વાયુકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્મણ શરીર પ્રયોગ પરિણત છે (કારણ કે વાયુકાયિકમાં વૈક્રિય શરીર પણ હોય છે.) શેષ કથન પૂર્વોક્ત વક્તવ્યતાનુસાર જાણવું જોઈએ.