________________
[ ૧૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
પુદ્ગલ અને અપર્યાપ્ત રત્નપ્રભાપૃથ્વી નૈરયિક પ્રયોગ પરિણત પુદ્ગલ. તે જ રીતે સાતમી અધઃસપ્તમ પૃથ્વી નૈરયિક પ્રયોગ પરિણત પુદ્ગલ સુધી જાણવું. २१ समुच्छिम-जलयर-तिरिक्खजोणिय-पंचेंदिय-पओगपरिणयाणं, पुच्छा ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- पज्जत्तगा य अपज्जत्तगा य । एवं गब्भवक्कंतिया वि । समुच्छिम-चउप्पय-थलयरा एवं चेव; एवं गब्भवक्कंतिया वि। एवं जावसमुच्छिमखहयरा य गब्भवक्कतियखहयरा य, एक्केक्के पज्जत्तगा अपज्जत्तगा य भाणियव्वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંમૂર્છાિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! તેના બે પ્રકાર છે. યથા- પર્યાપ્ત સંમૂર્છાિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ અને અપર્યાપ્ત સંમૂર્છાિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ. તે જ રીતે ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના વિષયમાં જાણી લેવું જોઈએ.
તે જ રીતે સંમૂર્છાિમ ચતુષ્પદ સ્થલચર પ્રયોગ પરિણત પુદ્ગલ તથા ગર્ભજ ચતુષ્પદ સ્થલચર પ્રયોગ પરિણત પુદ્ગલના વિષયમાં જાણવું જોઈએ. તે જ રીતે યાવતુ સંમૂર્છાિમ ખેચર અને ગર્ભજ ખેચર પ્રયોગ પરિણત પુદ્ગલ પર્યત પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત આ બે-બે ભેદ કહેવા જોઈએ. २२ समुच्छिम-मणुस्स-पंचिंदिय-पओगपरिणयाणं, पुच्छा ? गोयमा ! ए गविहा पण्णत्ता- अपज्जत्तगा चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંમૂર્છાિમ મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુલોના કેટલા પ્રકાર છે? ઉત્તર- તેનો એક પ્રકાર છે. અપર્યાપ્ત સંમૂર્છાિમ મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ. २३ गब्भवक्कंतिय-मणुस्स-पंचिंदिय-पओगपरिणयाणं, पुच्छा ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- पज्जत्तगगब्भवक्कंतिया य अपज्जत्तग- गब्भवक्कतिया य । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુલોના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! તેના બે પ્રકાર છે. યથા- પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ અને અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ. २४ असुरकुमार भवणवासिदेवाणं, पुच्छा ?