________________
| શતક-૧૨: ઉદ્દેશક-૮
[ ૭૪૧]
समणे भगवं वागरेइ- उववज्जमाणे उववन्ने त्ति वत्तव्वं सिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ગોલાંગુલ વૃષભ-ગાયના પૂંછડા જેવી પૂંછડીવાળો યૂથપતિ વાનર(મોટો વાંદરો), મોટો કૂકડો અને મોટો દેડકો આ સર્વ શીલ રહિત, વ્રત રહિત, ગુણ રહિત, મર્યાદા રહિત, પ્રત્યાખ્યાન પૌષધોપવાસ રહિત, કાલના સમયે કોલ કરીને આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિ- વાળા નરકાવાસમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હા, ગૌતમ ! તે ઉત્પન્ન થતાં ઉત્પન થયા તે પ્રમાણે કહેવું જોઈએ. ७ अह भंते ! सीहे वग्घे जहा उस्स(ओस)प्पिणीउद्देसए जाव परस्सरे एए णं णिस्सीला जाव णरयसि रइयत्ताए उववज्जेज्जा?
हंता, गोयमा ! उववज्जेज्जा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! સિંહ, વાઘ આદિ સાતમા શતકના છઠ્ઠા ઉત્સર્પિણી ઉદ્દેશકમાં કથિત જીવો યાવત પારાશર, એ સર્વ શીલ રહિત ઇત્યાદિ રત્નપ્રભાપુથ્વીમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થાય છે ?
ઉત્તર- હા, ગૌતમ! ઉત્પન્ન થાય છે. | ८ अह भंते ! ढंके कंके विलए मग्गुए सिखी, एए णं णिस्सीला जाव णरयसि रइयत्ताए उववज्जेज्जा ?
હંતા, તોયમાં ! યુવકનેક્શા I સેવં કંતે ! સે અંતે ! .. ભાવાર્થ:- પ્રશ્ર– હે ભગવન્! ગીધ, કાગડા, બિલાડા, મુઝુક(પક્ષી વિશેષ) અને મયૂર, આ સર્વ શીલ રહિત ઇત્યાદિ રત્નપ્રભાપૃથ્વીમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હા ગૌતમ! ઉત્પન્ન થાય છે. આ હે ભગવન! આપ કહો છો તેમજ છે. આપ કહો છો તેમજ છે..
વિવેચન :
પ્રસ્તુત ત્રણ સૂત્રોમાં વૃષભ, વાનર, કૂકડો, સિંહ, વાઘ, ગીધ, કાગડા આદિ તિર્યંચ પંચેન્દ્રિય જીવોની રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પત્તિ વિષયક પ્રશ્ન છે.
તે જીવો રત્નપ્રભા આદિ નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને અનંત સંસાર પરિભ્રમણ કરે છે અથવા મનુષ્ય જન્મ ધારણ કરીને સિદ્ધ પણ થઈ શકે છે. સૂત્રકારે ત્રણ સૂત્રોમાંથી પ્રથમ સૂત્રમાં કોઈ પણ જીવની ઉત્પત્તિની પદ્ધતિ પ્રદર્શિત કરી છે. 'વહેમને વહે'ના સિદ્ધાંત અનુસાર 'કવળજ્ઞાન વાવો ' ઉત્પધમાન ઉત્પન કહેવાય છે. તે તિર્યંચ પંચેન્દ્રિય જીવો પોતાનું