________________
શતક–૮ : ઉદ્દેશક-૧
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– હે ગૌતમ ! જલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના બે પ્રકાર છે, યથા– (૧) સંમૂર્છિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ (૨) ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ.
2
११ थलयर-तिरिक्खजोणिय-पंचिंदिय-पओगपरिणयाणं पुच्छा ?
गोमा ! दुविहा पण्णत्ता, तं जहा- चउप्पयथलयर-तिरिक्खजोणिय पंचिंदियपओगपरिणया, परिसप्प-थलयर-तिरिक्खजोणिय पंचिंदिय- पओगपरिणया । ભાવાર્થ: :- પ્રશ્ન− હે ભગવન્ ! સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના કેટલા પ્રકાર છે?
ઉત્તર– હે ગૌતમ ! સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના બે પ્રકાર છે, યથા– (૧) ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ (૨) પરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ.
| १२ चउप्पयथलयर-तिरिक्खजोणिय-पंचिंदिय-पओगपरिणयाणं पुच्छा ?
નોયમા ! તુવિજ્ઞા પળત્તા, તું બહા- સમુચ્છિમડયથાયર, तिरिक्खजोणिय- पंचिंदिय- पओगपरिणया, गब्भवक्कंतिय-चउप्पयथलयरतिरिक्खजोणिय- पंचिंदिय- पओगपरिणया ।
एवं एएणं अभिलावेणं परिसप्पा दुविहा पण्णत्ता, तं जहा- उरपरिसप्पा य भुयपरिसप्पा य । उरपरिसप्पा दुविहा पण्णत्ता, तं जहा- संमुच्छिमा य गब्भवक्कंतिया य । एवं भुयपरिसप्पा वि, एवं खहयरा वि ।
-
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના કેટલા પ્રકાર છે?
ઉત્તર– હે ગૌતમ ! ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના બે પ્રકાર છે. યથા– સંમૂર્છિમ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ અને ગર્ભજ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ. આ જ રીતે પરિસર્પના પણ બે પ્રકાર છે, યથા— ઉરપરિસર્પ અને ભુજપરિસર્પ. ઉરપરિસર્પના બે પ્રકાર છે. યથા- સંમૂર્છિમ અને ગર્ભજ. આ રીતે ભુજપરિસર્પ અને ખેચરના પણ બે બે ભેદ જાણવા.
१३ मणुस्सपंचिंदियपओग परिणयाणं, पुच्छा ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा - संमुच्छिम मणुस्सपंचिंदिय-पओगपरिणया,