________________
શતક-૧૨: ઉદ્દેશક-૪
[ ૭૩ ]
છ થી દશ પરમાણુ પુદ્ગલનો સંયોગ-વિભાગ - | છન્મેતે !પરમીyપોપતિ, પુછ |
गोयमा ! छप्पएसिए खंधे भवइ, से भिज्जमाणे दुहा वि तिहा वि जाव छव्विहा विकज्जइ । दुहा कज्जमाणे एगयओ परमाणुपोग्गले, एगयओ पंचपएसिए खंधे भवइ, अहवा एगयओ दुप्पएसिए खंधे, एगयओ चउपएसिए खंधे भवइ, अहवा दो तिपएसिया खंधा भवंति।
तिहा कज्जमाणे एगयओ दो परमाणुपोग्गला, एगयओ चउपएसिए खंधे भवइ, अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ दुपएसिए खंधे, गयओ तिपएसिए खंधे भवइ, अहवा तिण्णि दुपएसिया खंधा भवंति।
चउहा कज्जमाणे एगयओ तिण्णि परमाणुपोग्गला, एगयओ तिपएसिए खंधे भवइ, अहवा एगयओ दो परमाणुपोग्गला, एगयओ दो दुप्पएसिया खंधा भवंति । पंचहा कज्जमाणे एगयओ चत्तारि परमाणुपोग्गला, एगयओ दुपएसिए खधे भवइ । छहा कज्जमाणे छ परमाणुपोग्गला भवंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! છ પરમાણુ પુગલ જ્યારે એકત્ર થાય, ત્યારે શું થાય છે?
ઉત્તર– હે ગૌતમ!ષ પ્રદેશી અંધ બને છે. જો તેના વિભાગ થાય તો બે, ત્રણ, ચાર, પાંચ અથવા છ વિભાગ થાય છે. જ્યારે તેના બે વિભાગ થાય ત્યારે (૧) એક વિભાગમાં એક પરમાણુ પુદ્ગલ અને બીજા વિભાગમાં પંચ પ્રદેશી ઢંધ રહે છે (૨) એક વિભાગમાં દ્વિ પ્રદેશ સ્કંધ અને બીજા વિભાગમાં ચતુષ્પદેશી સ્કંધ રહે છે. (૩) બંને વિભાગમાં ત્રિપ્રદેશ સ્કંધ હોય છે, (ત્રણ વિકલ્પ-૧+૫, ૨+૪, ૩+૩) જ્યારે તેના ત્રણ વિભાગ થાય ત્યારે (૧) બે વિભાગમાં પૃથક પૃથક બે પરમાણુ પુદ્ગલ અને ત્રીજા વિભાગમાં એક ચતુષ્પદેશી સ્કંધ હોય છે. (૨) એક વિભાગમાં એક પરમાણુ પુદ્ગલ, બીજા વિભાગમાં ઢિપ્રદેશી અંધ અને ત્રીજા વિભાગમાં એક ત્રિપ્રદેશી અંધ હોય છે. (૩) ત્રણે વિભાગમાં ઢિપ્રદેશી સ્કંધો હોય છે. (ત્રણ વિકલ્પ-૧+૧+૪, ૧+૨+૩, ૨+++).
જ્યારે ચાર વિભાગ થાય ત્યારે (૧) ત્રણ વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને ચોથા વિભાગમાં ત્રિપ્રદેશ સ્કંધ હોય છે (૨) બે વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને બીજા બે વિભાગમાં ઢિપ્રદેશી ઢંધો હોય છે. (બે વિકલ્પ-૧+૧+૧+૩, ૧+૧+૨+૨)
જ્યારે તેના પાંચ વિભાગ થાય ત્યારે ચાર વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને પાંચમાં વિભાગમાં ક્રિપ્રદેશ સ્કંધ હોય છે. (એક વિકલ્પ-૧+૧+૧+૧+૨)