________________
શતક-૧૨ઃ ઉદ્દેશક-૩
[ ૬૭]
'શતક-૧ર : ઉદ્દેશક-૩
પૃથ્વીઓ
સાત નરક પૃથ્વીઓ :| १ रायगिहे जाव एवं वयासी- कइ णं भंते ! पुढवीओ पण्णत्ताओ?
गोयमा ! सत्त पुढवीओ पण्णत्ताओ, तं जहा- पढमा दोच्चा जाव सत्तमा। ભાવાર્થ - પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! પૃથ્વીઓ કેટલી કહી છે?
ઉત્તર- હે ગૌતમ! પૃથ્વીઓ સાત કહી છે, યથા- પ્રથમ, દ્વિતીયા યાવત સપ્તમા. | २ | पढमा णं भंते ! पुढवी किं णामा किं गोत्ता पण्णत्ता?
गोयमा ! घम्मा णामेणं, रयणप्पभा गोत्तेणं, एवं जहा जीवाभिगमे पढमो णेरइयउद्देसओ सो चेव णिरवसेसो भाणियव्वो जाव अप्पाबहुगं ति છે તેવું બને ! મને ! I ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ પૃથ્વીનું નામ અને ગોત્ર શું છે?
ઉત્તર- હે ગૌતમ! પ્રથમ પૃથ્વીનું નામ “ઘમ્મા' છે અને તેનું ગોત્ર “રત્નપ્રભા' છે. આ રીતે જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિના પ્રથમ નૈરયિક ઉદ્દેશકમાં કહ્યાનુસાર અલ્પબદુત્વ સુધી જાણવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //.
વિવેચન :
પ્રસ્તુત ઉદ્દેશકમાં જીવાભિગમસૂત્રના અતિદેશપૂર્વક સાત નરક પૃથ્વીના નામ-ગોત્રનો ઉલ્લેખ કર્યો છે. નામ:- પોતાની ઇચ્છાનુસાર કોઈ પદાર્થનું જે કંઈ નામ રાખવું તે “નામ” છે. ગોત્ર - પદાર્થના અર્થને અનુકૂળ નામ રાખવું તે ગોત્ર કહેવાય છે. અર્થાત્ સાર્થક કે નિરર્થક જે કંઈ અભિધાન રખાય તે નામ કહેવાય છે તથા સાર્થક અને તદનુકૂળ ગુણાનુસાર જે નામ રખાય તેને ગોત્ર