________________
શતક-૮: ઉદ્દેશક-૧
'શતક-૮ : ઉદ્દેશક-૧
પુદ્ગલા
ઉદ્દેશકોનાં નામઃ
पोग्गल आसीविस रुक्ख, किरिय आजीव फासुयमदत्ते ।
पडिणीय बंध आहारणा य, दस अट्ठमम्मि सए ॥ ભાવાર્થ:- આઠમા શતકમાં આ દશ ઉદ્દેશક છે– (૧) પુદ્ગલ (૨) આશીવિષ (૩) વૃક્ષ (૪) ક્રિયા (૫) આજીવ (6) પ્રાસુક (૭) અદત્ત (૮) પ્રત્યેનીક (૯) બંધ (૧૦) આરાધના. વિવેચન :
પ્રત્યેક ઉદ્દેશકના નામ તેના મુખ્ય વિષય અથવા આધ વિષયના આધારે છે. (૨) પોપાત :- પુગલના પ્રકાર અને તેના પરિણમનનું જ વિસ્તૃત વર્ણન હોવાથી પ્રથમ ઉદ્દેશકનું નામ પુદ્ગલ છે. (૨) નારીવસ – આશીવિષ સંબંધી વર્ણન હોવાથી બીજા ઉદ્દેશકનું નામ ‘આશીવિષ’ છે. (૩) :- સંખ્યાત, અસંખ્યાત અને અનંતજીવિક વૃક્ષોનું વર્ણન હોવાથી ત્રીજા ઉદ્દેશકનું નામ “વૃક્ષ છે. (૪) વરિય – ક્રિયાના ભેદ-પ્રભેદનું નિરૂપણ હોવાથી ચોથા ઉદ્દેશકનું નામ “ક્રિયા છે. (6) માનવ –આજીવિકોપાસકોના સિદ્ધાંત, આચારવિચારનું પ્રતિપાદન હોવાથી પાંચમા ઉદ્દેશકનું નામ “આજીવ’ છે. (૬) alણુય :- શ્રમણોને અપાતા પ્રાસુક-અપ્રાસુક આહારદાનનું ફળ, તે આ વિષય હોવાથી છઠ્ઠા ઉદ્દેશકનું નામ “પ્રાસુક છે. (૭) અરે -અદત્તાદાન વિષયક અન્યતીર્થિકોનો આક્ષેપ યુક્ત વાર્તાલાપ હોવાથી સાતમા ઉદ્દેશકનું નામ “અદત્ત’ છે. (૮) પળાય –પ્રત્યેનીક ભેદ-પ્રભેદનું નિરૂપણ પ્રારંભમાં હોવાથી આઠમા ઉદ્દેશકનું નામ “પ્રત્યેનીક છે. () વંધ:- પુદ્ગલ સંબંધી વિવિધ પ્રકારના બંધનું નિરૂપણ હોવાથી નવમા ઉદ્દેશકનું નામ બંધ છે.