________________
श्री भगवती सूत्र -3
॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II એ પ્રમાણે કહીને ગૌતમ સ્વામી યાવત્ આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
935
ત્યારપછી કોઈ સમયે શ્રમણ ભગવાન મહાવીર આભિકા નગરીના શંખવન ઉદ્યાનમાંથી નીકળીને, બહારના જનપદમાં વિચરણ કરવા લાગ્યા.
पुछ्गल परिप्राङ :
११ तेणं कालेणं तेणं समएणं आलभिया णामं णयरी होत्था, वण्णओ । तत्थ णं संखवणे णामं चेइए होत्था, वण्णओ । तस्स णं संखवणस्स चेइयस्स अदूरसामंते पोग्गले णामं परिव्वायए परिवसइ - रिउव्वेद-जजुव्वेद जाव बंभणए सु परिव्वायएसु य णएसु सुपरिणिट्ठिए छट्ठ-छट्टेणं अणिक्खित्तेणं तवोकम्मेणं उड्डुं बाहाओ जाव आयावेमाणे विहरइ ।
ભાવાર્થ :- ते असे, ते समये आसमा नामनी नगरी हती, त्यां शंभवन नामनुं उद्यान हतुं नगरी અને ઉદ્યાનનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. તે શંખવન ઉદ્યાનથી ન અતિ દૂર ન અતિ નજીક ‘પુદ્ગલ’ નામના પરિવ્રાજક રહેતા હતા. તે ઋગ્વેદ, યજુર્વેદ આદિ વેદશાસ્ત્રમાં તેમજ અનેક બ્રાહ્મણ વિષયક નયોમાં (સિદ્ધાંતોમાં) કુશળ હતા. તે નિરંતર છટ્ટ-છઠ્ઠની તપસ્યા કરતા હતા અને આતાપના ભૂમિમાં બંને હાથ ઊંચા રાખીને આતાપના લેતા વિચારતા હતા.
१२ तएणं तस्स पोग्गलस्स परिव्वायगस्स छटुंछट्टेणं जाव आयावेमाणस्स पगइभद्दयाए जहा सिव्वस्स जाव विब्भंगे णामं अण्णाणे समुप्पण्णे । से णं तेणं विब्भंगेणं अण्णाणेणं समुप्पणेणं बंभलोए कप्पे देवाणं ठिइं जाणइ पासइ ।
ભાવાર્થ :- આ રીતે છટ્ટ-છઠ્ઠની તપસ્યા કરતા યાવત્ આતાપના લેતા તે ‘પુદ્ગલ’ પરિવ્રાજકને પ્રકૃતિની સરળતા આદિના કારણે શિવ પરિવ્રાજકની જેમ વિભંગ નામનું અજ્ઞાન ઉત્પન્ન થયું. તે વિભંગ નામક અજ્ઞાનથી તે પાંચમા બ્રહ્મ દેવલોકમાં રહેલા દેવોની સ્થિતિ જાણવા અને દેખવા લાગ્યા.
१३ एणं तस्स पोग्गलस्स परिव्वायगस्स अयमेयारूवे अज्झत्थिए जाव समुप्प ज्जित्था- अत्थि णं ममं अइसेसे णाणदंसणे समुप्पण्णे, देवलोएसु णं देवाणं जहणणं दसवाससहस्साइं ठिई पण्णत्ता, तेण परं समयाहिया, दुसमयाहिया जाव असंखेज्जसमयाहिया, उक्कोसेणं दससागरोवमाइं ठिई पण्णत्ता, तेणं परं वोच्छिण्णा देवाय देवलोगा य; एवं संपेहेइ, एवं संपेहेत्ता आयावणभूमीओ पच्चोरुहइ, पच्चोरुहित्ता तिदंडकुंडिया जाव धाउरत्ताओ य गेण्हइ, गेण्हेत्ता जेणेव आलभिया णयरी, जेणेव परिव्वायगावसहे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता भंडणिक्खेवं करेइ, करेत्ता आलभिया