________________
|
२२ ।
श्री भगवती सूत्र-3
વ્યવહાર અનુસાર દાસીઓને પ્રીતિદાન, કેદીઓને મુક્તિ, કર વગેરેની માફી, માપતોલમાં વૃદ્ધિ વગેરે કાર્યો થયા. પુણ્યવાન આત્માનો જન્મ સર્વત્ર આનંદદાયક હોય છે. તે નિયમાનુસાર માતા પિતાએ પુત્ર જન્મના બાર દિવસ પર્યત વિવિધ આયોજનો કર્યા. સ્વજનો-પરિજનોને પ્રીતિભોજન કરાવ્યું. અંતે કુલ પરંપરાનુસાર પુત્રની નામકરણ વિધિ કરી.
સૂત્રોક્ત વર્ણન મહાબલ કુમારના પુણ્યને પ્રગટ કરે છે. મહાબલકુમારનું પાલન પોષણઃ३४ तएणं से महब्बले दारए पंचधाईपरिग्गहिए, तं जहा- खीरधाईए, एवं जहा दढपइण्णे जाव णिव्वाघायसि सुहंसुहेणं परिवड्ढइ ।
तएणं तस्स महब्बलस्स दारगस्स अम्मापियरो अणुपुव्वेणं ठिइवडियं वा चंदसरदसावणियंवा जागरियं वाणामकरणं वा परंगामणं वा पयचंकमणं वाजेमामणं वा पिंडवद्धणं वा पजपावणं वा कण्णवेहणं वा संवच्छरपडिलेहणं वा चोलोयणगं च उवणयणं च अण्णाणि य बहूणि गब्भाधाण-जम्मणमाइयाई कोउयाइं करेंति । AGEार्थ:-पिंडवद्धणं = मोन वायुंकण्णवेहणं - एविधन चोलोयणगं = योटी २५ावी उवणयणं सं२॥रित ४२वा कोउयाई = मौतु. भावार्थ:- महापस भारk (१) क्षीरधात्री (२) भ%8नधात्री-स्नान शवनारी (3) भंडन ધાત્રી-અલંકાર આદિ પહેરાવનારી (૪) ક્રીડનધાત્રી અને (૫) અંક ધાત્રી; આ પાંચ ધાત્રીઓ દ્વારા રાજપ્રશ્રીય સૂત્રમાં વર્ણિત દઢપ્રતિશ કુમારની સમાન પાલન-પોષણ થવા લાગ્યું. તે કુમાર વાયુ અને વ્યાઘાત રહિત સ્થાનમાં રહેલા ચંપક વૃક્ષની સમાન અત્યંત સુખપૂર્વક મોટો થવા લાગ્યો. મહાબલ કુમારના માતા પિતાએ પોતાના કુલની મર્યાદાનુસાર જન્મદિનથી લઈને ક્રમશઃ સૂર્ય-ચંદ્રદર્શન, જાગરણ, નામકરણ, ઘૂંટણથી ચલાવવો, પગથી ચલાવવો, અન્ન ભોજનનો પ્રારંભ કરાવવો, ગ્રાસ-કવલ વધારવા, સંભાષણ કરવું, કાન વિંધાવવા, વર્ષગાંઠ ઉજવવી, ચોટી રખાવવી, સંસ્કાર કરાવવા ઇત્યાદિ અનેક ગર્ભાધાન સંબંધી તથા જન્મ મહોત્સવ આદિ સંબંધી કૌતુક કર્યા. |३५ तएणं तं महब्बलं कुमारं अम्मापियरो साइरेगट्ठवासगं जाणित्ता सोभणसि तिहि-करण-णक्खत्त-मुहुत्तसि कलायरियस्स उवणेति एवं जहा दढप्पइण्णो जाव अलं भोगसमत्थे जाए यावि होत्था ।
तएणं तं महब्बलं कुमारं उम्मुक्कबालभावं जाव अलं भोगसमत्थं वियाणित्ता अम्मापियरो अट्ठ पासायवडेंसए करेंति, अब्भुग्गय- मूसियपहसिए इव वण्णओ जहा रायप्पसेणइज्जे जावपडिरूवे । तेसि णं पासायवडेंसगाणं