________________
शत-११ : देश-११
| १५ |
वा तित्थयरंसि वा चक्कवट्टिसि वा गब्भं वक्कममाणंसि एएसिं तीसाए महासुविणाणं इमे चोद्दस महासुविणे पासित्ता णं पडिबुज्झति। तं जहा
गय-वसह-सीह-अभिसेय-दाम-ससि-दिणयरं झयं कुंभ ।
पउमसर-सागर-विमाण-भवण-रयणुच्चय-सिहिं च ॥ वासुदेवमायरो वा वासुदेवंसि गब्भं वक्कममाणंसि एएसिं चोद्दसण्हं महासुविणाणं अण्णयरे सत्त महासुविणे पासित्ता णं पडिबुझंति । बलदेवमायरोवा बलदेवंसि गब्भं वक्कममाणंसि एएसिं चोद्दसण्हं महासुविणाणं अण्णयरे चत्तारि महासुविणे पासित्ता णं पडिबुझंति । मंडलियमायरो वा मंडलियंसि गब्भं वक्कममाणंसि एएसिं णं चउदसण्हं महासुविणाणं अण्णयरं एगं महासुविणं पासित्ता णं पडिबुझंति । इमे य णं देवाणुप्पिया ! पभावईए देवीए एगे महासुविणे दिटे,तं ओराले णं देवाणुप्पिया ! पभावईए देवीए सुविणे दिढे जाव आरोग्ग-तुट्ठि-दीहाऊ कल्लाण-मंगल्लकारए णं देवाणुप्पिया ! पभावईए देवीए सुविणे दिटे, अत्थलाभो देवाणुप्पिया ! भोगलाभो देवाणुप्पिया ! पुत्तलाभो देवाणुप्पिया ! रज्जलाभो देवाणुप्पिया! एवं खलु देवाणुप्पिया ! पभावई देवी णवण्ह मासाण बहुपडिपुण्णाण अट्ठमाणं राइंदियाणं वीइक्कंताणं तुम्हं कुलके जाव देवकुमा-समप्पभंदारगं पयाहिइ।
से वि य णं दारए उम्मुक्कबालभावे जाव रज्जवई राया भविस्सइ, अणगारे वा भावियप्पा । तं ओराले णं देवाणुप्पिया ! पभावईए देवीए सुविणे दिढे जाव मंगल्लकारए णं देवाणुप्पिया ! पभावईए देवीए सुविणे दिढे । ભાવાર્થ:- બલરાજા પાસેથી રાણીના સ્વપ્ન સંબંધી વાતો સાંભળીને, અવધારણ કરીને તે સ્વપ્ન પાઠકો હર્ષિત થયા, સંતુષ્ટ થયા. તેઓએ સ્વપ્ન વિષયક સામાન્ય વિચાર કર્યો. સામાન્ય વિચાર કરીને, વિશેષ વિચાર કર્યો. સ્વપ્નનો અર્થ સ્વયં જાણીને, પરસ્પર વિચાર વિનિમય કરીને તેઓએ સ્વપ્નનો અર્થ સારી રીતે જાણી લીધો. એકબીજા સાથે નિર્ણય કર્યો, પૂછપરછ કરીને, સંશય રહિત બની ગયા. આ રીતે જ્યારે તે અર્થનો ચોક્કસ નિર્ણય કરી લીધો, પૂર્વાપર સંબંધિત અર્થને જાણી લીધો, ત્યારે બલરાજાની સમક્ષ સ્વપ્નશાસ્ત્રનો આધાર આપીને ઉચ્ચારણ કરતાં આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો અમારા સ્વપ્નશાસ્ત્રમાં બેતાળીશ સામાન્ય સ્વપ્ન અને ત્રીસ મહાસ્વપ્ન, આ રીતે ૭૨ પ્રકારના સ્વપ્ન કહ્યા છે. તેમાંથી તીર્થકર તથા ચક્રવર્તીની માતાઓ, જ્યારે તીર્થકર કે ચક્રવર્તી ગર્ભમાં આવે છે, ત્યારે તે ત્રીસ મહાસ્વપ્નોમાંથી આ यौह महास्वानो होनात थायछ, यथा- (१) डाथी (२) वृषभ (3) सिंड (४) अभिषे रायेदी सभी (५) पुष्पमामा () यंद्र (७) सूर्य (८) 4% (8) कुंभ (१०) ५५सरोव२ (११) समुद्र (१२) विमान