________________
शत-११ : देश-११
भावार्थ:- श्र- भगवन् ! प्रभासना 241 २ छ ?
ઉત્તર– હે સુદર્શન! પ્રમાણકાલના બે પ્રકાર છે. યથા–દિવસ પ્રમાણકાલ અને રાત્રિ પ્રમાણકાલ. ચાર પોરસી(પ્રહર)નો દિવસ અને ચાર પોરસીની રાત્રિ હોય છે. દિવસ અને રાત્રિની ઉત્કૃષ્ટ પોરસી સાડા ચાર મુહૂર્તની થાય છે તથા દિવસ અને રાત્રિની જઘન્ય પોરસી ત્રણ મુહૂર્તની થાય છે. | ५ जया णं भंते ! उक्कोसिया अद्धपंचमुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी भवइ, तया णं कइभागमुहुत्तभागेणं परिहायमाणी-परिहायमाणी जहणिया तिमुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी भवइ ? जया णं जहणिया तिमुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी भवइ, तया णं कइभागमुहुत्तभागेणं परिवड्डमाणी-परिवड्डमाणी उक्कोसिया अद्धपंचमुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी भवइ ?
सुदंसणा ! जया णं उक्कोसिया अद्धपंचमुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी भवइ तया णं बावीस सयभाग-मुहुत्तभागेणं परिहायमाणी-परिहायमाणी जहणिया तिमुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी भवइ । जया णं जहणिया तिमुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी भवइ, तया णं बावीससयभाग-मुहुत्तभागेणं परिवड्डमाणी-परिवड्डमाणी उक्कोसिया अद्धपंचमुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी भवइ । भावार्थ:-प्रश्र- भगवन! या हिवसनी शत्रिनी पोरसी उत्कृष्ट साडा या भुतनी डोय छ, ત્યારે તે મુહૂર્તનો કેટલો ભાગ ઘટતાં ઘટતાં ત્રણ મુહૂર્તની દિવસ અને રાત્રિની પોરસી થાય છે? અને
જ્યારે દિવસ અને રાત્રિની પોરસી જઘન્ય ત્રણ મુહૂર્તની હોય છે, ત્યારે મુહૂર્તનો કેટલો ભાગ વધતાં વધતા દિવસ અને રાત્રિની ઉત્કૃષ્ટ સાડા ચાર મુહૂર્તની પોરસી થાય છે?
ઉત્તર- હે સુદર્શન ! જ્યારે દિવસ અને રાત્રિની પોરસી ઉત્કૃષ્ટ સાડા ચાર મુહૂર્તની હોય છે, ત્યારે મુહૂર્તનો એકસો બાવીસમો ભાગ ઘટતાં ઘટતાં જઘન્ય ત્રણ મુહૂર્તની પોરસી થાય છે અને જ્યારે જઘન્ય ત્રણ મુહુર્તની પોરસી હોય છે ત્યારે મુહૂર્તનો એકસો બાવીસમો ભાગ વધતાં-વધતાં ઉત્કૃષ્ટ સાડા ચાર મુહૂર્તની પોરસી થાય છે. (એક પોરસીનો રૂમો ભાગ વધઘટ થાય એટલે ચાર પોરસી રૂપ એક हिवसन २३४ ३ = हुई मुहूर्त = १३ मिनिट नी १५५2 थाय छ.) | ६ कया णं भंते ! उक्कोसिया अद्धपंचमुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी भवइ ? कया वा जहण्णिया तिमुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी भवइ ?
सुदंसणा ! जया णं उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहणिया