________________
शत-११ : देश-११
| ५८
शds-११ :
श-११
FOR
કાલ
सुदर्शन शे6 :| १ | तेणं कालेणं तेणं समएणं वाणियग्गामे णाम णयरे होत्था, वण्णओ। दूइपलासए चेइए, वण्णओ जाव पुढविसिलापट्टओ । तत्थ णं वाणियग्गामे णयरे सुदंसणे णामं सेट्ठी परिवसइ- अड्ढे जाव बहुजणस्स अपरिभूए; समणोवासए अभिगयजीवाजीवे जाव अहापरिग्गहेहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणे विहरइ। सामी समोसढे जाव परिसा पज्जुवासइ । ભાવાર્થ :- કાલે, તે સમયે વાણિજ્ય ગ્રામ-નામનું નગર હતું. ત્યાં ધુતિપલાશ નામનું ઉધાન હતું. તેમાં એક પૃથ્વીશિલા પટ્ટક હતું. અર્થાત્ (પથ્થરનું સિંહાસન હતું) નગર, ઉદ્યાનાદિનું વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. તે વાણિજ્યગ્રામ નગરમાં સુદર્શન નામના શેઠ રહેતા હતા. તે ઋદ્ધિ સંપન્ન થાવત્ બહુજનો દ્વારા અપરાભૂત હતા. તે જીવાજીવાદિ તત્ત્વોના જ્ઞાતા શ્રમણોપાસક હતા યાવત્ સ્વીકૃત તપ સાધના દ્વારા આત્માને ભાવિત કરતા વિચરતા હતા. એક વાર ભગવાન મહાવીર ત્યાં પધાર્યા. નગરજનો દર્શન કરવા ગયા. યાવત્ પરિષદ પર્યુપાસના કરવા લાગી. | २ तएणं से सुदंसणे सेट्ठी इमीसे कहाए लद्धढे समाणे हद्वतुढे हाए जाव सव्वालंकारविभूिसिए साओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता सकोरेंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं पायविहारचारेणं महयापुरिसवग्गुरापरिक्खित्ते वाणियग्गामंणयरं मझमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव दूइपलासे चेइए, जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं पंचविहेणं अभिगमेणं अभिगच्छइ, तं जहा- सच्चित्ताणं दव्वाणं विउस्सरणयाए; एवं जहा उसभदत्तो जाव तिविहाए पज्जुवासणाए पज्जुवासेइ । तएणं समणे भगवं महावीरे सुदंसणस्स सेट्ठिस्स तीसे य महइ महालियाए परिसाए धम्म परिकहेइ जाव आणाए आराहए भवइ । ભાવાર્થ - ત્યારે તે સુદર્શન શ્રેષ્ઠી પણ ભગવાનના પદાર્પણની વાત સાંભળીને અત્યંત હર્ષિત અને