________________
शत-११ : देश-८
| use
अभिगिण्हइ, अभिगिण्हित्ता पढमं छट्ठक्खमणं उवसंपज्जित्ता णं विहरइ । ભાવાર્થ - ત્યારપછી શિવરાજાએ પ્રશસ્ત તિથિ, કરણ, દિવસ, મુહૂર્ત અને નક્ષત્રના યોગમાં વિપુલ अशन, पान, पाहिम, स्वाहिम तैयार ७२राव्या. तैयार ७२शवीने, भित्र, शाति, स्व४न, परिन, २0%1, ક્ષત્રિયો આદિને આમંત્રિત કર્યા. આમંત્રિત કરીને, સ્વયં સ્નાનાદિ કરીને શરીરને વિભૂષિત કર્યું. ભોજનના સમયે ભોજનખંડમાં ઉત્તમ સુખાસને બેઠા. તે મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, પરિજનો, રાજપુરુષો, ક્ષત્રિયો આદિની સાથે વિપુલ, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂ૫ ભોજન કર્યું. તામલી તાપસની જેમ તેમનો સત્કાર કર્યો, સન્માન કર્યું. સત્કાર અને સન્માન કરીને, તે મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, પરિજનો, રાજપુરુષો ક્ષત્રિયો અને શિવભદ્ર રાજાને પૂછયું, રાજાને પૂછીને લોઢી, લોઢાની કડાઈ, કડછી આદિ અનેક તાપમોચિત ઉપકરણો ગ્રહણ કરીને, ગંગાનદીને કિનારે જે વાનપ્રસ્થ તાપસો હતા, તેની પાસે ગયા. ત્યાં જઈને, મુંડિત થઈને, તેમની પાસે દિશા પ્રોક્ષક તાપસ પ્રવ્રજ્યાનો સ્વીકાર કર્યો. પ્રવ્રજ્યા ગ્રહણ કરીને તેણે આ પ્રકારે અભિગ્રહ ધારણ કર્યો કે મારે છઠ્ઠના પારણે છઠની તપસ્યા કરતા વિચરવું કહ્યું છે. ઇત્યાદિ અભિગ્રહ ધારણ કરીને, પ્રથમ છઠ્ઠ તપનો સ્વીકાર કરીને વિચારવા લાગ્યા. शिवराषिनी तापस-या :|६ तएणं से सिवे रायरिसी पढमछट्ठक्खमणपारणगंसि आयावणभूमीओ पच्चोरुहइ, पच्चोरुहित्ता वागलवत्थणियत्थे जेणेव सए उडए तेणेव उवागच्छइ, उवागच्छित्ता किढिणसंकाइयगंगिण्हइ, गिण्हित्ता पुरत्थिमं दिसंपोक्खेइ, पुरत्थिमाए दिसाए सोमे महाराया पत्थाणे पत्थियं "अभिरक्खउ सिवं रायरिसी, अभिरक्खित्ता जाणि य तत्थकदाणि य मूलाणि य तयाणि य पत्ताणि य पुप्फाणि य फलाणि य बीयाणि य हरियाणि य ताणि अणुजाणउ" ति कटु पुरत्थिमं दिसं पसरइ, पुरत्थिमं दिसं पसरइत्ता जाणि य तत्थ कंदाणि य जाव हरियाणि य ताइं गेण्हइ, गिण्हेत्ता किढिणसंकाइयगं भरेइ, भरेत्ता दब्भेय कुसे य समिहाओ य पत्तामोडंच गिण्हइ, गिण्हेत्ता जेणेव सए उडए तेणेव उवागच्छइ, उवागच्छित्ता किढिणसंकाइयगं ठवेइ, ठवेत्ता वेदि वड्डेइ, वड्डेत्ता उवलेवण-संमज्जणं करेइ, करेत्ता दब्भ-कलस हत्थगए जेणेव गंगा महाणई तेणेव उवागच्छइ, उवागच्छित्ता गंगामहाणइ ओगाहेइ, ओगाहेत्ता जलमज्जणं करेइ, करेत्ता जलकीडं करेइ, करेत्ता जलाभिसेयं करेइ, करेत्ता आयंते चोक्खे परमसुइभूए देवय-पिइकयकज्जे दब्भकलसहत्थगए गंगाओ महाणईओ पच्चुत्तरइ, पच्चुत्तरित्ता जेणेव सए उडए तेणेव उवागच्छइ, उवागच्छित्ता दब्भेहि य कुसेहि य वालुयाएहि य वेइं रएइ, वेई रएत्ता सरएणं अरणिं महेइ, महेत्ता अग्गि पाडेइ, पाडेत्ता अग्गि संधुक्केइ, संधुक्केत्ता समिहाकट्ठाइं पक्खिवइ,