________________
शत-१०: देश-५
| ५१३
शत-१० : B६श-4
દેવી-અગ્રમહિષી
ચમરેન્દ્રની અગમહિષી અને તેનો પરિવાર :| १ तेणं कालेणं तेणं समएणं रायगिहे णाम णयरे । गुणसीलए चेइए जाव परिसा पडिगया । तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स बहवे अंतेवासी थेरा भगवंतो जाइसंपण्णा कुलसंपण्णा जहा अट्ठमे सए सत्तमुद्देसए जावसंजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरति । तएणं ते थेरा भगवंतो जायसड्डा जायसंसया जहा गोयमसामी जाव पज्जुवासमाणा एवं वयासीભાવાર્થ:- તે કાલે, તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ત્યાં ગુણશીલ નામનું ચૈત્ય હતું.(ત્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. નગરી, ચૈત્ય, પ્રભુના સમવસરણ આદિનું વર્ણન ઔપપાતિક સૂત્ર આદિથી જાણવું) પરિષદ ધર્મોપદેશ સાંભળીને પાછી ગઈ. તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અનેક અંતેવાસી સ્થવિર ભગવંતો જાતિસંપન્ન, કુલસંપન્ન ઇત્યાદિ આઠમા શતકના સાતમા ઉદ્દેશકમાં કહ્યા અનુસાર યાવત્ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરતા હતા. તે સ્થવિર ભગવંતોને જાણવાની ઇચ્છા, શ્રદ્ધા, સંશય અને કુતૂહલ ઉત્પન્ન થયું. તેઓએ ગૌતમસ્વામીની જેમ પ્રભુની પર્યાપાસના કરતાં આ પ્રમાણે પૂછ્યું| २ चमरस्स णं भंते ! असुरिंदस्स असुरकुमाररण्णो कइ अग्गमहिसीओ पण्णत्ताओ?
__ अज्जो ! पंच अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- काली, रायी, रयणी, विज्जु, मेहा । तत्थ णं एगमेगाए देवीए अट्ठट्ठ देवीसहस्सा परिवारो पण्णत्तो । पभू णं ताओ एगमेगा देवी अण्णाई अट्ठट्ठ देवीसहस्साई परिवार विउव्वित्तए । एवामेव सपुव्वावरेणं चत्तालीस देवीसहस्सा, सेत्त तुडिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસુરેન્દ્ર અસુરરાજ ચમરને કેટલી અગ્રમહિષીઓ છે?
6॥२- 3 मार्यो ! यमरेन्द्रने पांय अमडियामो छ. यथा- दी, २०, २४नी, विद्युत भने મેઘા. તે એક-એક અગ્રમહિષીને આઠ-આઠ હજાર દેવીઓનો પરિવાર હોય છે.