________________
शत-१०: देश -3
| ४८८
गोयमा ! तहेव देवेण य देवीए य दंडओ भाणियव्वो जाव वेमाणियाए । भावार्थ :- प्रश्न-डे मावन् ! समा टेव, समद्धि हेवीनी मध्यमा थनि ४६ छ ? 6त्तर-3 ગૌતમ! પૂર્વોક્ત પ્રકારે દેવની સાથે દેવીનો પણ દંડક કહેવો જોઈએ યાવત વૈમાનિક પર્યત આ જ પ્રમાણે કહેવું જોઈએ. |१२ अप्पड्डिया णं भंते ! देवी, महड्डियस्स देवस्स मज्झमज्झेणं वीइवएज्जा ? गोयमा ! एसो वि तईओ दंडओ भाणियव्वो जाव महिड्डिया वेमाणिणी अप्पड्डियस्स वेमाणियस्स मज्झमज्झेणं वीइवएज्जा ? हंता, वीइवएज्जा । भावार्थ:-प्रश्र- भगवन ! अल्पद्धि हेवी,
म हेवनी मध्यमांथन ४शछ? 6त्तरહે ગૌતમ! તેમ શક્ય નથી. આ રીતે અહીં ત્રીજો દંડક કહેવો જોઈએ યાવત પ્રિશ્ન] હે ભગવન્! મહર્તિક વૈમાનિક દેવી, અલ્પદ્ધિક વૈમાનિક દેવની મધ્યમાં થઈને જઈ શકે છે? [ઉત્તર] હા, ગૌતમ જઈ શકે છે. १३ अप्पड्डिया णं भंते ! देवी महड्डियाए देवीए मझमज्झेणं वीइवएज्जा?
गोयमा ! णो इणढे समढे । एवं समड्डिया देवी समड्डियाए देवीए तहेव, महिड्डिया वि देवी अप्पड्डियाए देवीए तहेव, एवं एक्केक्के तिण्णि तिण्णि आलावगा भाणियव्वा जाव ।
महड्डिया णं भंते ! वेमाणिणी अप्पड्डियाए वेमाणिणीए मज्झमज्झेणं वीइवएज्जा ? गोयमा ! हंता वीइवएज्जा ।
सा भंते ! किं विमोहित्ता पभू अविमोहित्ता पभू ? तहेव जाव पुव्वि वा वीइवइत्ता पच्छा विमोहेज्जा । एए चत्तारि दंडगा । भावार्थ:-प्रश्र- भगवन् ! अल्पद्धि हेवी, भडद्धि हेवीनी मध्यमां थन ४६ छ ?
ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી, આ રીતે સમદ્ધિક દેવીનો, સમદ્ધિક દેવીની સાથે તથા મહદ્ધિક દેવીનો, અલ્પદ્ધિક દેવીની સાથે પૂર્વોક્ત પ્રકારે આલાપક કહેવો જોઈએ, આ રીતે એક એકના ત્રણ ત્રણ આલાપક કહેવા જોઈએ યાવત્
પ્રશ્ન- હે ભગવન્! મહદ્ધિક વૈમાનિક દેવી અલ્પદ્ધિક વૈમાનિક દેવીની મધ્યમાં થઈને જઈ શકે છે? Gn2- &, गौतम ! ४ ५ छ, यावत्
પ્રશ્ન- હે ભગવન્! શું તે મહદ્ધિક દેવી, તેને વિમોહિત કરીને જઈ શકે છે અથવા વિમોહિત કર્યા વિના જઈ શકે છે તથા પહેલા વિમોહિત કરીને પછી જાય છે અથવા પહેલા જઈને પછી વિમોહિત કરે છે?