________________
शत-८: देश -33
| ४१ ||
કિલ્વિષી દેવ મરીને નારક, તિર્યચ, મનુષ્ય અને દેવના ચાર પાંચ ભવ ગ્રહણ કરીને મોક્ષમાં જાય છે. તે રીતે સૂત્ર-૬૧માં વિધાન છે તે સામાન્ય કથન છે. આ કથનથી તેણે ચારે ગતિમાં ભ્રમણ કરવાનું સૂચન છે. જોકે દેવ, નારક મરીને દેવ કે નારકી થતાં નથી. તે મનુષ્ય કે તિર્યંચગતિમાં જ જાય છે, ત્યાર પછી નારક કે દેવમાં જાય છે. તેથી આ કથનને ક્રમિક ન સમજતા સામાન્ય કથન સમજવું યોગ્ય છે. આ રીતે ભવભવાંતરમાં ભ્રમણ કરતાં-કરતાં જ્યારે તેના સર્વ કર્મોનો ક્ષય થાય છે ત્યારે તે મોક્ષમાં જાય છે. चत्तारि पंच...:- नाहि गतिना यार-पांय भव. मा शब्द प्रयोगना अर्थ प्ररे थाय छे. (१) કિલ્વિષી દેવ થનાર જીવ કોઈ ગતિમાં જઘન્ય ચાર અને કોઈ ગતિમાં પાંચ ભવ કરે છે. અર્થાતુ ચારે ગતિના મળીને ૧૬-૧૭ ભવ કરે છે. (૨) ચારે ગતિના મળીને જઘન્ય ચાર કે પાંચ ભવ કરે છે.
भालीनुभविष्य:६२ जमाली णं भंते ! अणगारे अरसाहारे विरसाहारे अंताहारे पंताहारे लूहाहारे तुच्छाहारे अरसजीवी विरसजीवी जाव तुच्छजीवी उवसंतजीवी पसंतजीवी विवित्तजीवी ? ___ हंता गोयमा ! जमाली णं अणगारे अरसाहारे विरसाहारे जावविवित्तजीवी। भावार्थ:-प्रश्र- भगवन् ! शुभाली आ॥२२साडारी, वि२साहारी, संताडारी, प्रान्ताहारी, રૂક્ષાહારી, તુચ્છાદારી, અરસજીવી, વિરમજીવી યાવતુ તુચ્છજીવી, ઉપશાંત જીવી, પ્રશાંતજીવી અને વિવિક્તજીવી(પવિત્ર અને એકાંત જીવનવાળા) હતા?
ઉત્તર- હા, ગૌતમ ! જમાલી અણગાર અરસાહારી, વિરસાહારી આદિ વિવિકતજીવી પર્વતના વિશેષણ સંપન્ન હતા.
६३ जइ णं भंते ! जमाली अणगारे अरसाहारे विरसाहारे जाव विवित्तजीवी, कम्हा णं भंते ! जमाली अणगारे कालमासे कालं किच्चा लंतए कप्पे तेरससागरोवमट्ठिईएसु देवकिव्विसिएसु देवेसु देवकिव्विसियत्ताए उववण्णे ?
गोयमा ! जमाली णं अणगारे आयरियपडिणीए, उवज्झायपडिणीए; आयरिय- उवज्झायाणं अयसकारए, अवण्णकारए जाव वुप्पाएमाणे जाव बहूइ वासाई सामण्णपरियागं पाउणइ, पाउणित्ता अद्धमासियाए संलेहणाए तीसं भत्ताई अणसणाए छेदेइ, छेदित्ता तस्स ठाणस्स अणालोइय अपडिक्कते कालमासे काल किच्चा लतए कप्पे जाव उववण्णे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો જમાલી અણગાર અરસાહારી, વિરસાહારી યાવત વિવિક્તજીવી
6
.