________________
| ४२८ ।
श्री भगवती सूत्र-3
પડવું, ગળવું અને વિનષ્ટ થવું તેનો સ્વભાવ છે. પહેલા કે પછી એક દિવસ અવશ્ય છોડવાનું છે. તે માતા-પિતા ! આ વાતનો નિર્ણય કોણ કરી શકે છે કે આપણામાંથી કોણ પહેલા જશે(મરશે) અને કોણ પાછળ જશે. તેથી હે માતા-પિતા ! આપ મને આજ્ઞા આપો, આપની આજ્ઞા મળતાં હું શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું. २४ तएणं तं जमालि खत्तियकुमारं अम्मा-पियरो एवं वयासी- इमं च ते जाया ! सरीरगं पविसिटुरूवं लक्खण-वंजणगुणोववेयं, उत्तमबल-वीरियसत्तजुत्तं, विण्णाणवियक्खणं, ससोहग्गगुणसमुस्सियं अभिजायमहक्खम, विविह- वाहिरोगरहियं णिरुवहय-उदत्त-लटुं, पंचिंदियपडु-पढमजोव्वणत्थं, अणेग-उत्तमगुणेहिं संजुत्तं, तं अणुहोहि ताव जाया !णियग-सरीररूव-सोहग्ग-जोव्वणगुणे, तओ पच्छा अणुभूय-णियग-सरीररूव-सोहग्ग-जोव्वणगुणे अम्हेहिं कालगए हिं समाणेहिं परिणयवये, वड्डियकुलवंसतंतुकज्जम्मि णिरवयक्खे समणस्स भगवओ महावीरस्स अंतियं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइहिसि । शEार्थ:-पविसिट्ठरूव विशिष्ट३५ सत्तजुत्तं सत्ययुत विण्णाणवियक्खणं = विज्ञानमा वियक्ष।छे ससोहग्गगुणसमुस्सियं = सौभाग्य गुथी उन्नत छ अभिजायमहक्खम = कुशीन भने सामर्थ्यवाणो छेणिरुवहय = निरुपडत उदत्त = Grt लट्ठ = मनोड२ छ पचिंदियपडुपढ मजोव्वणत्थं = पाय धन्द्रिय पटु छ, नवयुवानावस्थाने प्राप्त छ अणुहोहि ताव = अनुभव थई रह्यो छ त्यां सुधा णियगसरीररूवसोहग्गजोव्वणगुणे = तारा शरीरमा ३५, सोमाय तथा यौवनाहि गु छे. ભાવાર્થ :- જમાલી ક્ષત્રિયકુમારની વાત સાંભળીને તેના માતા પિતાએ જમાલીકુમારને આ પ્રમાણે
ह्यु-पुत्र! माता शरी२ उत्तम ३५, सक्ष, व्यं४न(भस-तसाहिथिनी) भने गुथी युतिछ, ઉત્તમ બલ-વીર્ય અને સત્ત્વ સહિત છે. વિજ્ઞાનમાં વિચક્ષણ છે, સૌભાગ્ય સૂચક અને ઉન્નત છે, કુલીન છે, અત્યંત સમર્થ છે, વિવિધ પ્રકારના વ્યાધિ અને રોગોથી રહિત છે, નિરુપહત, ઉદાત્ત અને મનોહર છે. પાંચ ઇન્દ્રિયો પચતુર) છે અને નવ યુવાવસ્થાને પ્રાપ્ત છે. ઇત્યાદિ અનેક ઉત્તમ ગુણોથી યુક્ત છે. તેથી હે પુત્ર! જ્યાં સુધી તારા શરીરમાં રૂપ, સૌભાગ્ય અને યૌવન આદિ ગુણ છે, ત્યાં સુધી તેનો અનુભવ કર. ત્યાર પછી જ્યારે અમે કાલધર્મને પ્રાપ્ત કરીએ અને તું વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત કર, ત્યારે કુલવંશની વૃદ્ધિ કર્યા પછી નિરપેક્ષ થઈને, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે દીક્ષા અંગીકાર કરજે. २५ तएणं से जमाली खत्तियकुमारे अम्मा-पियरो एवं वयासी- तहा वि णं तं अम्मयाओ ! णं तुब्भे ममं एवं वयह-इमं च णं ते जाया ! सरीरगं तं चेव जाव पव्वइहिसि । एवं खलु अम्मयाओ ! माणुस्सगं सरीरं दुक्खाययणं, विविहवाहि- सयसंणिकेयं, अट्ठियकढुट्ठियं, छिरा-ण्हारुजालओणद्धसंपिणद्धं,