________________
शत-८: देश -33
। ४१५ ।
ભીંજાઈ ગયા, હર્ષથી પ્રફુલ્લિત થતાં તેની ભૂજાઓના કડા-બાજુબંધ તંગ થઈ ગયા. હર્ષથી તેનું શરીર પ્રફુલ્લિત થઈ ગયું. તેની કંચુકી દૂધથી ભીંજાઈ ગઈ, પહેરેલા વસ્ત્રોને ઢીલા કરવા પડ્યા. મેઘની ધારાથી વિકસિત કદમ્બ પુષ્પની સમાન તેનું સંપૂર્ણ શરીર રોમાંચિત થયું. તે શ્રમણ ભગવાન મહાવીરસ્વામીની તરફ અનિમેષ દષ્ટિથી જોવા લાગ્યા | ८ भंते ! त्ति भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- किं णं भंते ! एसा देवाणंदा माहणी आगयपण्हया, तं चेव जाव रोमकूवा देवाणुप्पियं अणिमिसाए दिट्ठीए पेहमाणी पेहमाणी चिट्ठइ?
गोयमा ! त्ति समणे भगवं महावीरे भगवं गोयम एवं वयासी- एवं खलु गोयमा ! देवाणंदा माहणी ममं अम्मगा, अहं णं देवाणंदाए माहणीए अत्तए; तएणं सा देवाणंदा माहणी तेणं पुव्वपुत्तसिणेहरागेणं आगयपण्हया जाव समूसवियरोमकूवा ममं अणिमिसाए दिट्ठीए पेहमाणी पेहमाणी चिट्ठइ ।
तएणं समणे भगवं महावीरे उसभदत्तस्स माहणस्स देवाणंदाए माहणीए तीसे य महइमहालियाए इसिपरिसाए जाव परिसा पडिगया।
ભાવાર્થ :- ત્યાર પછી હે ભગવન્! એ પ્રમાણે સંબોધન કરીને, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! આ દેવાનંદા બ્રાહ્મણીના સ્તનોમાં દૂધ વહેવાનું શું કારણ છે? યાવતુ તેને રોમાંચ શા માટે ઉત્પન્ન થયો ? અને આપ દેવાનુપ્રિયની સામે અનિમેષ દૃષ્ટિથી જોતાં શા માટે ઊભા છે?
ઉત્તર-હે ગૌતમ! આ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમસ્વામીને આ પ્રમાણે કહ્યું– ગૌતમ ! આ દેવાનંદા મારી માતા છે, હું દેવાનંદાનો આત્મજ (પુત્ર) છું. પૂર્વના પુત્ર-સ્નેહાનુરાગના કારણે દેવાનંદાના સ્તનોમાંથી દૂધ વહેવા લાગ્યું છે વાવતું તેને રોમાંચ થયો છે અને મારી તરફ અનિમેષ દષ્ટિથી જોતા ઊભા છે.
ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ઋષભદત્ત બ્રાહ્મણ, દેવાનંદા બ્રાહ્મણી અને તે મહાન ઋષિ પરિષદ આદિને ધર્મકથા કહી, ધર્મોપદેશ સાંભળીને પરિષદ પાછી ગઈ.
| ९ तएणं से उसभदत्ते माहणे समणस्स भगवओ महावीरस्स अंतियं धम्म सोच्चा णिसम्म हट्ठतुढे उठाए उढेइ, उट्ठाए उद्वेत्ता समणं भगवं महावीरं तिक्खुत्तो जाव णमंसित्ता एवं वयासी-एवमेयं भंते ! तहमेयं भंते ! जहा खंदओ जाव से जहेयं तुब्भे वदह त्ति कटु उत्तरपुरत्थिमं दिसिभागं अवक्कमइ, अवक्कमित्ता