________________
शत-८: देश -33
। ४१३ ।
સ્વદેશની દાસીઓથી પરિવૃત્ત, વર્ષધર પુરુષ,(નપુંસક બનાવેલા અંતઃપુર રક્ષક), વૃદ્ધ કંચુકી પુરુષ અને માન્ય પુરુષોના સમૂહની સાથે તે દેવાનંદા પોતાના અંતઃપુરથી નીકળ્યા અને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી અને જ્યાં ધાર્મિક શ્રેષ્ઠ રથ ઊભો હતો ત્યાં આવ્યા, ત્યાં આવીને તે ધાર્મિક શ્રેષ્ઠ રથ પર આરૂઢ થયા. | ५ तएणं से उसभदत्ते माहणे देवाणंदाए माहणीए सद्धिं धम्मियं जाणप्पवरं दुरूढे समाणे णियगपरियालसंपरिवुडे माहणकुंडग्गामणयरमझमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव बहुसालए चेइए तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता छत्ताईए तित्थयराइसए पासइ, पासित्ता धम्मियं जाणप्पवरं ठवेइ, ठवित्ता धम्मियाओ जाणप्पवराओ पच्चोरुहइ, पच्चोरुहित्ता समणं भगवं महावीर पंचविहेणं अभिगमेणं अभिगच्छइ; तं जहा- सच्चित्ताणं दव्वाणं विसरणयाए, एवं जहा बिइयसए जाव तिविहाए पज्जुवासणयाए पज्जुवासइ । ભાવાર્થ:- ત્યાર પછી તે ઋષભદત્ત બ્રાહ્મણ, દેવાનંદા બ્રાહ્મણીની સાથે ધાર્મિક શ્રેષ્ઠ રથ પર આરુઢ થઈને, પોતાના પરિવારથી પરિવૃત્ત થઈને બ્રાહ્મણકુંડ ગ્રામ નામના નગરની મધ્યમાંથી નીકળ્યા, નીકળીને, બહુશાલક ઉધાન સમીપે આવીને, તીર્થકર ભગવાનના છત્ર આદિ અતિશયોને જોયા, જોઈને પોતાના ધાર્મિક શ્રેષ્ઠ રથને સ્થિત કર્યો. સ્થિત કરીને ધાર્મિક રથમાંથી નીચે ઉતર્યા. ઉતરીને, શ્રમણ ભગવાન મહાવીર પાસે પાંચ અભિગમપૂર્વક ગયા. તે અભિગમ આ પ્રમાણે છે. યથા- સચિત્ત દ્રવ્યોનો ત્યાગ કરવો ઇત્યાદિ શતક-ર/પમાં કથિત વર્ણન અનુસાર જાણવું યાવત્રણ પ્રકારની પર્યુપાસના કરવા લાગ્યા. |६ तएणं सा देवाणंदा माहणी धम्मियाओ जाणप्पवराओ पच्चोरुहइ, पच्चोरुहित्ता बहूहिं खुज्जाहिं जाव महत्तरगवंदपरिक्खित्ता समणं भगवं महावीर पंचविहेणं अभिगमेणं अभिगच्छइ, तं जहा- सचित्ताणं दव्वाणं विसरणयाए, अचित्ताणं दव्वाणं अविमोयणयाए, विणयोणयाए गायलट्ठीए, चक्खुप्फासे अंजलिपग्गहेणं, मणस्स एगत्तीभावकरणेणं; जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवा- गच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणंपयाहिणं करेइ, करित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता उसभदत्तं माहणं पुरओ कटु ट्ठिया चेव सपरिवारा सुस्सूसमाणी, णमसमाणी, अभिमुहा विणएणं पंजलिउडा जाव पज्जुवासइ । शार्थ :- णियगपरियाल = पोताना परिवारथी तित्थयराइसए = तीर्थ४२॥ अतिशयने पच्चोरुहइ = नीये 6ता अभिगमेणं गच्छइ = अभिमपूर्व या. ભાવાર્થ :- દેવાનંદા બ્રાહ્મણી પણ ધાર્મિકરથમાંથી નીચે ઉતર્યા અને પોતાની દાસીઓ આદિના