________________
| 3
श्री भगवती सूत्र-3
ચારે પ્રકારના પ્રવેશનકોનું અલ્પબદુત્વઃ५१ एयस्स णं भंते ! णेरइयपवेसणगस्स तिरिक्खजोणिय-मणुस्स-देवपवेसणगस्स य कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिए वा ?
गंगेया ! सव्वत्थोवे मणुस्सपवेसणए; णेरइयपवेसणए असंखेज्जगुणे, देवपवेसणए असंखेज्जगुणे, तिरिक्खजोणियप्पवेसणए असंखेज्जगुणे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નરયિક પ્રવેશનક, તિર્યંચ પ્રવેશનક, મનુષ્ય પ્રવેશનક અને દેવ પ્રવેશનકમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગાંગેય! સર્વથી થોડા મનુષ્ય પ્રવેશનક છે, તેનાથી નૈરયિક પ્રવેશનક અસંખ્યાતગુણા છે, તેનાથી દેવ પ્રવેશનક અસંખ્યાતણા છે અને તેનાથી તિર્યંચ પ્રવેશનક અસંખ્યાતણા છે. विवेयन :
સર્વથી થોડા મનુષ્ય પ્રવેશનક છે કારણ કે તે મનુષ્ય ક્ષેત્રમાં જ હોય છે. તેનાથી નૈરયિક-પ્રવેશનક અસંખ્યાતગુણા છે, કારણ કે મનુષ્ય ગતિમાં જનારા જીવોથી નરકમાં જનારા જીવો અસંખ્યાતગુણા છે. આ જ રીતે દેવ પ્રવેશનક અસંખ્યાતગુણા છે, કારણ કે નરકમાં જનારા જીવોથી દેવમાં જનારા જીવો અસંખ્યાતગુણા છે. તેનાથી તિર્યંચ પ્રવેશનક અસંખ્યાતગુણા છે. તિર્યંચ ગતિમાં અનંતા જીવો છે. પરંતુ અન્ય ગતિમાંથી તિર્યંચ ગતિમાં પ્રવેશ પામતા જીવો અસંખ્યાતા હોય છે અને તે અસંખ્યાતા પણ પૂવોક્ત ત્રણેયથી અસંખ્યગુણા અધિક હોય છે. તેથી અહીં તિર્યંચ પ્રવેશનક અસંખ્યાત ગુણા કહ્યા છે. સાન્તરાદિ ઉત્પાદ અને ઉદ્વર્તન :५२ संतरं भंते ! णेरइया उववजंति, णिरंतरं णेरइया उववज्जंति; संतरं असुरकुमारा उववज्जति, णिरंतरं असुरकुमारा उववज्जति; एवं जावसंतरं वेमाणिया उववज्जति, णिरंतरं वेमाणिया उववज्जति; संतरं णेरइया उव्वदृति, णिरंतरं
रइया उव्वदृति; जावसंतरं वाणमंतरा उव्वटुंति, णिरंतरं वाणमंतरा उव्वटुंति, संतरं जोइसिया चयंति, णिरंतरं जोइसिया चयंति; संतरं वेमाणिया चयंति, णिरंतरं वेमाणिया चयंति?
गंगेया ! संतरपि णेरइया उववजंति, णिरंतरंपि णेरइया उववजंति; जाव संतरंपि थणियकुमारा उववजंति, णिरंतरंपि थणियकुमारा उववजंति; णो संतरं पुढविक्काइया उववज्जंति, णिरंतरं पुढविक्काइया उववज्जति, एवं जाव