________________
૩૮૦
શ્રી ભગવતી સૂત્ર-૩
જીવોનો પ્રવેશ થતો હોય તો ત્યાં પણ અસંખ્ય-અસંખ્ય જીવ ઉત્પન્ન થાય છે. તેથી સંખ્યા સંબંધી અસંખ્યરૂપ એક જ જીવ વિકલ્પ હોય છે.
નરકની અપેક્ષાએ પદ સંખ્યામાં પણ પ્રથમ નરક સહિતના ભંગો જ હોય છે તેથી અસંયોગીમાં ૭ પદના બદલે એક પદ, દ્વિસંયોગીમાં ૨૧ પદના સ્થાને ૬ પદ, ત્રણ સંયોગીમાં ૩૫ પદના સ્થાન ૧૫ પદ વગેરે પદ સંખ્યા થાય છે. આ રીતે જે પદ સંખ્યા થાય તેટલા જ ભંગ આ ઉત્કૃષ્ટ પ્રવેશનકમાં બને છે. યથાઅસંયોગી એક ભંગ - ઉત્કૃષ્ટ સંખ્યક સર્વ જીવો એક સાથે પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય અને અન્ય કોઈ પણ નરકમાં જીવોનો પ્રવેશ થતો ન હોય ત્યારે અસંયોગી એક ભંગ થાય છે. હિસંયોગી છ ભંગ :- ઉત્કૃષ્ટ સંખ્યક જીવોમાંથી અસંખ્યાત જીવો પ્રથમ નરકમાં અને અસંખ્યાત
જીવો બીજી કે ત્રીજી આદિ કોઈ એક નરકમાં ઉત્પન્ન થાય છે. તેની પદ સંખ્યા છ થાય છે. યથા– ૧-૨, ૧-૩, ૧-૪, ૧-૫, ૧-૬, ૧-૭. જીવની વિકલ્પ સંખ્યા એક જ હોવાથી ભંગ પણ ૬૪૧=દ થાય છે. ઉત્કૃષ્ટ પ્રવેશનક સમયે પ્રથમ નરકમાં તો અવશ્ય જીવની ઉત્પત્તિ થાય છે. તેથી પ્રત્યેક પદ સંખ્યામાં પ્રથમ નરકનું ગ્રહણ કર્યું છે. પ્રથમ નરક વિનાના પદ બનતા નથી. ત્રણ સંયોગી ૧૫ ભંગ :- રત્નપ્રભા પૃથ્વીને છોડ્યા વિના ત્રણ ત્રણ નરકનો સંયોગ કરતાં પદ સંખ્યા ૧૫ થાય છે. યથા
(૧) ૧-૨-૩, (૬) ૧-૩-૪, (૧૦) ૧-૪-૫, (૧૩) ૧-૫-૬, (૨) ૧-૨૪, (૭) ૧-૩૫, (૧૧) ૧-૪-૬, (૧૪) ૧-૫-૭, (૩) ૧-૨-૫, (૮) ૧-૩-૬ (૧૨) ૧-૪-૭ (૧૫) ૧-૭. (૪) ૧-૨-૬, (૯) ૧-૩-૭ (૫) ૧-ર-૭
જીવની અપેક્ષાએ વિકલ્પ સંખ્યા એક જ હોવાથી ભંગ પણ ૧૫x૧=૧૫ થાય છે. ઉત્કૃષ્ટ જીવોમાં વિકલ્પ સંખ્યા એક જ હોવાથી દરેક નરકના સંયોગમાં પદ સંખ્યા જેટલી જ ભંગ સંખ્યા થાય છે.
ચત સંયોગી-૨૦ ભંગ - રત્નપ્રભા પૃથ્વીને છોડ્યા વિના ચાર-ચાર નરકનો સંયોગ કરવાથી ૨૦ ભંગ થાય છે. યથા
(૧) ૧-૨-૩-૪, (૬) ૧-૨-૪-૬, (૧૧) ૧-૩-૪૫, (૧૬) ૧-૩-૬-૭, (૨) ૧-૨-૩-૫, (૭) ૧-૨-૪-૭, (૧૨) ૧-૩-૪-૬, (૧૭) ૧-૪-૫-૬, (૩) ૧-૨-૩-૬, (૮) ૧-૨-૫-૬, (૧૩) ૧-૩-૪-૭, (૧૮) ૧-૪-૫-૭, (૪) ૧-૨-૩-૭, (૯) ૧-૫-૭, (૧૪) ૧-૩૫-૬, (૧૯) ૧-૪-૭,
(૫) ૧-૨-૪-૫, (૧૦) ૧-ર-૭, (૧૫) ૧-૩-૫-૭, (૨૦) ૧-૫--૭. પંચ સંયોગી–૧૫ ભંગ :- રત્નપ્રભા પૃથ્વીને છોડ્યા વિના પાંચ-પાંચ નરકનો સંયોગ કરવાથી ૧૫