________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩ર
૩૭૭ |
તેમાં અસંયોગીના સાત ભગ થાય છે.
દ્વિસંયોગી આદિ:- સંખ્યાત જીવોમાં દ્વિસંયોગીના જે ૧૧ વિકલ્પ કર્યા છે, તેમાં અસંખ્યાત પદ ઉમેરતાં અસંખ્યાત જીવોમાં દ્વિસંયોગીના ૧૨ વિકલ્પ થાય છે. યથા(૧) ૧+ અસંખ્યાત (૫) પ+અસંખ્યાત (૯) ૯અસંખ્યાત (૨) ૨+અસંખ્યાત (૬) દ+અસંખ્યાત (૧૦) ૧૦+અસંખ્યાત (૩) ૩+અસંખ્યાત (૭) ૭+અસંખ્યાત (૧૧) સંખ્યાત+અસંખ્યાત (૪) ૪+અસંખ્યાત (૮) ૮+અસંખ્યાત (૧૨) અસંખ્યાત+અસંખ્યાત.
આ રીતે પ્રત્યેક સંયોગમાં અસંખ્યાતનું પદ ઉમેરીને યોગ્ય વિકલ્પો બનાવવા જોઈએ. જેમ કે
સાત નરકની દ્વિસંયોગી પદ સંખ્યા ૨૧ ને જીવના ૧૨ વિકલ્પથી ગુણતાં ૨૧ ૪ ૧૨ = ૨પર ભંગ થાય છે. ત્રણ સંયોગી ૩૫ પદ સંખ્યાને ર૩ વિકલ્પથી ગુણતાં ૩૫ X ૨૩ = ૮૦૫ ભંગ ચાર સંયોગી ૩૫ પદ સંખ્યાને ૩૪ વિકલ્પ સાથે ગુણતાં ૩૫ x ૩૪ = ૧૧૯૦ ભંગ, પાંચ સંયોગી ૨૧ પદ સંખ્યાને ૪૫ વિકલ્પ સાથે ગુણતાં ૨૧ x ૪૫ = ૯૪૫ ભંગ, છસંયોગી ૭ પદ સંખ્યાને ૫૬ વિકલ્પ સાથે ગુણતાં ૭ ૪ ૫૬ = ૩૯૨ ભંગ
સાત સંયોગી ૧ પદ સંખ્યાને ૭ વિકલ્પ સાથે ગુણતાં ૧૪૬૭= ૬૭ ભંગ થાય છે. તે સર્વ મળીને અસંખ્ય નૈરયિક પ્રવેશનકના ૭++પર+૮૦૫+૧૧૯૦+૯૪૫+૩૯૨+૬૭= ૩૫૮ ભંગ થાય છે. ઉત્કૃષ્ટ નૈરયિક પ્રવેશનક ભંગ - |३२ उक्कोसेणं भंते ! णेरइया णेरइयप्पवेसणएणं पविसमाणे किं रयणप्पभाए હોન્ના, પુચ્છા ?
गंगेया ! सव्वे वि ताव रयणप्पभाए होज्जा । अहवा रयणप्पभाए य सक्करप्पभाए य होज्जा; अहवा रयणप्पभाए य वालुयप्पभाए य होज्जा; जाव अहवा रयणप्पभाए य अहेसत्तमाए य होज्जा;
अहवा रयणप्पभाए य सक्करप्पभाए य वालुयप्पभाए य होज्जा; एवं जाव अहवा रयणप्पभाए य सक्करप्पभाए य अहेसत्तमाए य होज्जा । अहवा रयणप्पभाए वालुयप्पभाए पकप्पभाए य होज्जा; जाव अहवा रयणप्पभाए वालयप्पभाए अहेसत्तमाए य होज्जा । अहवा रयणप्पभाए पंकप्पभाए धूमप्पभाए होज्जा, एवं रयणप्पभं अमुयंतेसु जहा तिण्हं रइयाणं तियासंजोगो भणिओ तहा भाणियव्वं जाव अहवा रयणप्पभाए य तमाए य अहेसत्तमाए य होज्जा ।