________________
૩૭૪ |
શ્રી ભગવતી સૂત્ર-૩
અર્થાતુ સંખ્યાતા નૈરયિકો એક સાથે પ્રથમ નરકમાં અથવા સંખ્યાતા બીજી નરકમાં યાવત સંખ્યાતા સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. તેથી અસંયોગી સાત ભંગ થાય છે.
દ્વિસંયોગી ૨૩૧ ભંગ :- દ્વિસંયોગીમાં સંખ્યાત જીવોના બે વિભાગ કર્યા છે, તેથી એક જીવ અને સંખ્યાત જીવ, બે જીવ અને સંખ્યાત જીવ યાવત્ દશ જીવ અને સંખ્યાત જીવ તથા સંખ્યાત જીવ અને સંખ્યાત જીવ આ રીતે સંખ્યાત જીવોના હિંસયોગીના ૧૧ વિકલ્પ થાય છે. યથા
(૧) ૧+ સંખ્યાત, (૪) ૪ + સંખ્યાત, (૭) ૭ + સંખ્યાત, (૧૦) ૧૦ + સંખ્યાત (૨) ૨+ સંખ્યાત, (૫) ૫ + સંખ્યાત, (૮) ૮+ સંખ્યાત, (૧૧) સંખ્યાત + સંખ્યાત. (૩) ૩ + સંખ્યાત, (૬) ૬+ સંખ્યાત, (૯) ૯ + સંખ્યાત,
આ ૧૧ વિકલ્પોને સાત નરકની દ્વિ સંયોગી પદ સંખ્યા ૨૧ સાથે ગુણતાં ૨૧૪૧૧ = ૨૩૧ ભંગ થાય છે.
ત્રિસંયોગી ૭૩૫ ભંગ :- સંખ્યાત જીવોમાં ત્રણ સંયોગી ૨૧ વિકલ્પ થાય છે. યથા
(૧) ૧+૧+સંખ્યાત
(૧૧) ૧+સંખ્યાત+સંખ્યાત (૨) ૧+૨+સંખ્યાત
(૧૨) ર+સંખ્યાત+સંખ્યાત (૩) ૧+૩+સંખ્યાત
(૧૩) ૩+સંખ્યાત+સંખ્યાત (૪) ૧+૪+સંખ્યાત
(૧૪) ૪+સંખ્યાત+સંખ્યાત (૫) ૧+૫+સંખ્યાત
(૧૫) પ+સંખ્યાત+સંખ્યાત (૬) ૧++સંખ્યાત
(૧૬) દ+સંખ્યાત+સંખ્યાત (૭) ૧+૭+સંખ્યાત
(૧૭) +સંખ્યાતસંખ્યાત (૮) ૧+૮+સંખ્યાત
(૧૮) ૮+સંખ્યાત+સંખ્યાત (૯) ૧+૯+સંખ્યાત
(૧૯) ૯+સંખ્યાત+સંખ્યાત (૧૦) ૧+૧૦+સંખ્યાત
(૨૦) ૧૦+સંખ્યાત+સંખ્યાત
(૨૧) સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત આ ર૧ વિકલ્પોને સાત નરકની ત્રણ સંયોગી ૩૫ પદ સંખ્યા સાથે ગુણતાં ૩૫ X ૨૧ = ૭૩૫ ભંગ થાય છે.
ચત સંયોગી ૧૦૮૫ ભંગ :- સંખ્યાત જીવોના ચતુઃસંયોગી ૩૧ વિકલ્પ બને છે.