________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩ર
[ ૩૬૭ ]
ઉત્તર- હે ગાંગેય ! તે દશે ય નૈરયિક જીવો રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે યાવત્ અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
અથવા એક રત્નપ્રભામાં અને નવ શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે. ઇત્યાદિ દ્વિ સંયોગી, ત્રિસંયોગી, ચતુઃસંયોગી, પંચસંયોગી, છસંયોગી અને સાતસંયોગી ભંગ જે રીતે નવ નૈરયિક જીવોના કહ્યા છે, તે જ રીતે દશ નૈરયિક જીવોના વિષયમાં પણ જાણવા જોઈએ પરંતુ વિશેષતા એ છે કે એક-એક નૈરયિકનો અધિક સંચાર કરવો જોઈએ. શેષ સર્વ પૂર્વોક્ત રૂપે જાણવા જોઈએ. તેનો અંતિમ ભંગ આ રીતે છે– ચાર રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં યાવતું એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં ૧૦ નૈરયિક જીવોના સર્વ પ્રવેશનક ભંગ દર્શાવ્યા છે. જેમાં અસંયોગી સાત ભંગ થાય છે.
દ્વિ સંયોગી ૧૮૯ ભંગ – દશ નૈરયિક જીવોના દ્વિસંયોગી નવ વિકલ્પ થાય છે. યથા– ૧+૯, ૨+૮, ૩+૭, ૪+૬, ૫૫, +૪, ૭+૩, ૮+૨, ૯+૧.
આ નવ વિકલ્પોને, દ્વિસંયોગી પદ સંખ્યા ૨૧ સાથે ગુણતાં ૨૧ x ૯ = ૧૮૯ ભંગ થાય છે.
ત્રિ સંયોગી ૧૨૦ ભંગ - દશ નૈરયિક જીવોના ત્રણ સંયોગી ૩૬ વિકલ્પ થાય છે. યથા
(પ)
(૧) ૧+૧+દ, (૧૦) ૨+૨+૬, (૧૯) ૩+૪+૩, (૨૮) પ+૨+૩, (૨) ૧+૨+૭, (૧૧) ૨+૩+૫, (૨૦) ૩+૫+ર, (૨૯) ૨+૩+૨, (૩) ૧+૫+૬, (૧૨) +૪+૪,
૩+ +૧, (૩૦) ૫+૪+૧, (૪) ૧+૪+૫, (૧૩) ૨+૫+૩, (૨૨) ૪+૧+૫, (૩૧) +૧+૩,
૧+૫+૪, (૧૪) ૨++ર, (ર૩) ૪+૪+૪, (૩ર) +૨+૨, (૬) ૧+૬+૩, (૧૫) ૨+૭+૧, (૨૪) ૪+૩+૩, (૩૩) +૩+૧, (૭) ૧+૭+ર, (૧૬) ૩+૧+૬, (૨૫) ૪+૪+ર, (૩૪) ૭+૧+, (૮) ૧+૮+૧, (૧૭) ૩+૨+૫, (૨૬) ૪+૫+૧, (૩૫) ૭+૨+૧, (૯) ૨+૧+૭, (૧૮) ૩+૩+૪, (૨૭) પ+૧+૪, (૩૬) ૮+૧+૧.
આ ૩૬ વિકલ્પોને ત્રણ સંયોગી પદ સંખ્યા ૩પ સાથે ગુણતાં ૩૬ ૪ ૩૫ = ૧૨૬૦ ભંગ થાય છે.
ચાર સંયોગી ર૯૪૦ ભંગ :- દશ નૈરયિક જીવોના ચતુઃસંયોગી ૮૪ વિકલ્પ થાય છે.