________________
૩૬
શ્રી ભગવતી સૂત્ર–૩
સાત સંયોગી ૨૮ ભંગ ઃ– નવ નૈરયિક જીવોના સાતસંયોગી ૨૮ વિકલ્પો થાય છે યથા–
(૧) ૧+૧+૧+૧+૧+૧+૩, (૧૦) ૧+૧+૧+૩+૧+૧+૧, (૧૯) ૧+૨+૧+૨+૧+૧+૧, (૨) ૧+૧+૧+૧+૧+૨+૨, (૧૧) ૧+૧+૨+૧+૧+૧+૨, (૨૦) ૧+૨+૨+૧+૧+૧+૧, (૩) ૧+૧+૧+૧+૧+૩+૧, (૧૨) ૧+૧+૨+૧+૧+૨+૧, (૨૧) ૧+૩+૧+૧+૧+૧+૧, (૪) ૧+૧+૧+૧+૨+૧+૨, (૧૩) ૧+૧+૨+૧+૨+૧+૧, (૨૨) ૨+૧+૧+૧+૧+૧+૨, (૫) ૧+૧+૧+૧+૨+૨+૧, (૧૪) ૧+૧+૨+૨+૧+૧+૧, (૨૩) ૨+૧+૧+૧+૧+૨+૧, (૬) ૧+૧+૧+૧+૩+૧+૧, (૧૫) ૧+૧+૩+૧+૧+૧+૧, (૨૪) ૨+૧+૧+૧+૨+૧+૧, (૭) ૧+૧+૧+૨+૧+૧+૨, (૧૬) ૧+૨+૧+૧+૧+૧+૨, (૨૫) ૨+૧+૧+૨+૧+૧+૧, (૮) ૧+૧+૧+૨+૧+૨+૧, (૧૭) ૧+૨+૧+૧+૧+૨+૧, (૨૬) ૨+૧+૨+૧+૧+૧+૧, (૯) ૧+૧+૧+૨+૨+૧+૧, (૧૮) ૧+૨+૧+૧+૨+૧+૧, (૨૭) ૨+૨+૧+૧+૧+૧+૧, (2) 3+9+9+9+9+9+9.
આ ૨૮ વિકલ્પોને સાત સંયોગી એક પદ સંખ્યા સાથે ગુણતાં ૨૮ × ૧ = ૨૮ ભંગ થાય છે.
આ રીતે અસંયોગીના ૭ ભંગ, ઢિસંયોગીના ૧૬૮ ભંગ, ત્રણ સંયોગીના ૯૮૦ ભંગ, ચાર સંયોગીના ૧૯૬૦ ભંગ, પાંચ સંયોગીના ૧૪૭૦ ભંગ, છસંયોગીના ૩૯૨ ભંગ, સાત સંયોગીના ૨૮ ભંગ, આ સર્વ મળીને નવ નૈરયિક જીવોના ૭+૧૬૮+૯૮૦+૧૯૬૦+૧૪૭૦+૩૯૨+૨૮ પ્રવેશનક ભંગ થાય છે.
= ૫૦૦૫
દશ નૈરયિક પ્રવેશનક ભંગ ઃ
२८ दस भंते । णेरइया णेरइयप्पवेसएणं पविसमाणा किं रयणप्पभाए होज्जा, પુચ્છા ?
गंगेया ! रयणप्पभाए वा होज्जा जाव अहेसत्तमाए वा होज्जा । अहवा एगे रयणप्पभाए णव सक्करप्पभाए होज्जा । एवं दुयासंजोगो जाव सत्तसंजोगो य जहा णवण्हं जीवाणं; णवरं एक्केक्को अब्भहिओ संचारेयव्वो, सेसं तं चेव । अपच्छिम आलावगो- अहवा चत्तारि रयणप्पभाए एगे सक्करप्पभाए जाव एगे अहेसत्तमाए होज्जा ।
ભાવાર્થ: [:- પ્રશ્ન- હે ભગવન્ ! દશ નૈરયિક જીવો, નૈરયિક પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતાં શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે ચાવતું અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે ?