________________
[ ૩૫ર |
શ્રી ભગવતી સૂત્ર-૩ एगे वालुयप्पभाए एगे धूमप्पभाए एगे तमाए एगे अहेसत्तमाए होज्जा १९; अहवा एगे सक्करप्पभाए एगे पंकप्पभाए जाव एगे अहेसत्तमाए होज्जा २०; अहवा एगे वालुयप्पभाए जाव एगे अहेसत्तमाए होज्जा २१ । ભાવાર્થ :- [પંચ સંયોગી ભંગ-૨૧] અથવા (૧) એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧-૨-૩-૪-૫) (૨) એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં એક પંકપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧-૨-૩-૪-૬) (૩) એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૨-૩-૪-૭) (૪) એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧-૨-૩-૫-૬) (૫) એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૨-૩-૫-૭) (૬) એક રત્નપ્રભા પૃથ્વીમાં, એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૨-૩-૬-૭)
(૭) એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧-૨-૪-૫-૬) (૮) એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૨-૪-૫-૭) (૯) એક રત્નપ્રભામાં, અને શર્કરાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૨-૪-૬-૭) (૧૦) એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ:પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૨-૫-૬-૭)
(૧૧) એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧-૩-૪-૫-૬) (૧૨) અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૩-૪-૫-૭) (૧૩) અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમઃપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૩-૪-૬-૭)
(૧૪) એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમઃ પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૩-૫-૬-૭) (૧૫) એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં યાવત્ એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૪-૫-૭)
(૧૬) એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં ચાવતું એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨-૩-૪-૫-૬) (૧૭) એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૨-૩-૪-૫-૭) (૧૮) એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં,