________________
| उ४४ ।
श्री भगवती सूत्र-3
एगे अहेसत्तमाए होज्जा। ___ अहवा एगे रयणप्पभाए एगे वालुयप्पभाए दो पंकप्पभाए होज्जा; एवं जाव अहवा एगे रयणप्पभाए एगे वालुयप्पभाए दो अहेसत्तमाए होज्जा । एवं एएणं गमएणं जहा तिण्हं जीवाणं तियसंजोगो भणिओ तहा इह वि भाणियव्वो; जाव अहवा दो घूमप्पभाए एगे तमाए एगे अहेसत्तमाए होज्जा ।१०५।। ભાવાર્થ :- ત્રિસંયોગી ૧૦૫ ભંગ એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં અને બે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા,ભામાં અને બે પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે, આ રીતે યાવત એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં અને બે અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ રીતે ૧+૧+૨ જીવના પાંચ ભંગ થાય છે) અથવા એક રત્નપ્રભામાં, બે શર્કરા પ્રભામાં અને એક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ રીતે યાવતુ એક રત્નપ્રભામાં, બે શર્કરાપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ રીતે ૧+૨+૧ જીવના પાંચ ભંગ થાય છે) અથવા બે રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં અને એક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ રીતે યાવત બે રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ રીતે ૨+૧+૧ જીવના પાંચ ભંગ હોય છે. ત્રણે જીવ વિકલ્પના મળીને ૧૫ ભંગ થાય છે).
અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને બે પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે, આ રીતે થાવત એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને બે અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. આ અભિલાષ(કથનવિધિ) દ્વારા જે રીતે ત્રણ નૈરયિકોના ત્રિસંયોગી ભંગ કહ્યા, તે રીતે ચાર નૈરયિકોના પણ ત્રિસંયોગી ભંગ જાણવા જોઈએ. યાવતુ બે ધુમપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં उत्पन्न थाय छे. (मात्रिसंयोगीन। १०५ मंगथाय छे.) १७ अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे वालुयप्पभाए एगे पंकप्पभाए होज्जा; अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगेवालुयप्पभाए एगेधूमप्पभाए होज्जा; अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे वालुयप्पभाए एगे तमाए होज्जा; अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे वालुयप्पभाए एगे अहेसत्तमाए होज्जा । अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे पंकप्पभाए एगे धूमप्पभाए होज्जा; अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे पंकप्पभाए एगे तमाए होज्जा; अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे पंकप्पभाए एगे अहेसत्तमाए होज्जा । अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे धूमप्पभाए एगे तमाए होज्जा; अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे धूमप्पभाए एगे अहेसत्तमाए होज्जा । अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए