________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩ર
૩૪૧
(૭) એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં (૧-૩-૫) (૮) એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક તમ પ્રભામાં (૧-૩-૬) (૯) એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક તમસ્તમપ્રભામાં (૧-૩-૭) (૧૦) એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં (૧-૪-૫) (૧૧) એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમ:પ્રભામાં (૧-૪-૬) (૧૨) એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમતમાપ્રભામાં (૧-૪-૭) (૧૩) એક રત્નપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમઃપ્રભામાં (૧-૫-૬) (૧૪) એક રત્નપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમસ્તમપ્રભામાં (૧-૫-૭) (૧૫) એક રત્નપ્રભામાં, એક તમઃપ્રભામાં, એક સમસ્તનાપ્રભામાં (૧-૬-૭) ઉત્પન્ન થાય છે.
(આ રીતે રત્નપ્રભા પૃથ્વી સાથેના ત્રિસંયોગી ૧૫ પદ થાય છે.) (૧૬) એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં (૨-૩-૪) (૧૭) એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં (૨-૩-૫) (૧૮) એક શર્કરાખભામાં, એક વાલુકાપ્રભામાં, એક તમ:પ્રભામાં (૨-૩-૬) (૧૯) એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક તમસ્તમપ્રભામાં (૨-૩-૭) (૨૦) એક શર્કરા પ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં (૨-૪-૫) (૨૧) એક શર્કરા પ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમઃપ્રભામાં (૨-૪-૬) (૨૨) એક શર્કરા પ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમસ્તમપ્રભામાં (૨-૪-૭) (૨૩) એક શર્કરા પ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં (૨-૫-૬) (૨૪) એક શર્કરા પ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમસ્તમપ્રભામાં (૨-૫-૭) (૨૫) એક શર્કરાપ્રભામાં, એક તમ:પ્રભામાં, એક તમતમાપ્રભામાં (૨--૭) ઉત્પન્ન થાય છે.
(શર્કરા પ્રભા પૃથ્વી સાથે ત્રિસંયોગી ૧૦ પદ થાય છે.) (૨૬) એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધુમપ્રભામાં (૩-૪-૫) (૨૭) એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમઃપ્રભામાં (૩-૪-૬) (૨૮) એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમસ્તમાપ્રભામાં (૩-૪-૭) (૨૯) એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં (૩-૫-૬) (૩૦) એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમસ્તમપ્રભામાં (૩-૫-૭) | (૩૧) એક વાલુકાપ્રભામાં, એક તમ પ્રભામાં, એક તમસ્તમપ્રભામાં (૩-૬-૭) ઉત્પન્ન થાય છે.
(વાલુકાપ્રભા સાથે ત્રિસંયોગી ૬ પદ થાય છે.) (૩૨) એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં (૪-૫-૬) (૩૩) એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમસ્તમપ્રભામાં (૪-૫-૭) (૩૪) એક પંકપ્રભામાં, એક તમ પ્રભામાં, એક તમતમાપ્રભામાં (૪-૬-૭)
(પંકપ્રભા સાથે ત્રિસંયોગી ૩ પદ થાય છે.)