________________
શતક-૯: ઉદ્દેશક-૩૧
_
૩૨૭ |
અહિના તાર
અસોચ્ચા અવધિજ્ઞાની
સોચ્ચા અવધિજ્ઞાની
અધ્યવસાય
પ્રશસ્ત
પ્રશસ્ત
ધર્મ પ્રવચન
કરી શકે
કરી શકતા નથી, કેવળ ધર્મપ્રેરણા કે પ્રશ્નોના ઉત્તર આપી શકે છે. અન્યને પ્રવ્રજિત કરી શકતા નથી. શિષ્ય-પ્રશિષ્ય | પણ કરી શકે.
પ્રવ્રાજ્ય
મોક્ષ
તે જ ભવમાં મુક્ત થઈ શકે.
પ્રવ્રજિત કરી શકે, તેના શિષ્યપ્રશિષ્ય પણ પ્રવ્રજિત કરી શકે છે તે જ ભવમાં મુક્ત થઈ શકે છે, તેના શિષ્ય-પ્રશિષ્ય પણ મુક્ત થઈ શકે છે અસોચ્ચાની સમાન
લોકમાં ક્યાં હોય?
ઊર્ધ્વલોકમાં વૃત્ત વૈતાઢય પર્વત પર. સહરણ આશ્રી મેરુપર્વતના સોમનસ અને પંડગવનમાં. અધોલોકમાં વપ્રા–સલિલાવતી વિજયમાં. તિરછાલોકમાં–૧૫ કર્મભૂમિમાં સહરણ આશ્રી– અઢી દ્વીપ સમુદ્રમાં. સામાન્ય રીતે ઉપર–કોઈપણ પર્વતાદિપર. નીચે–ખાઈ, ખાડા, ગુફા આદિમાં. જઘન્ય ૧, ૨, ૩ ઉત્કૃષ્ટ - ૧૦
એક સમય કેટલા?
જઘન્ય ૧, ૨, ૩ ઉત્કૃષ્ટ - ૧૦૮
છે શતક-૯/૩૧ સંપૂર્ણ