________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૧.
|
૩૨૫ |
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેના શિષ્ય પણ સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે ? ઉત્તર- હા, ગૌતમ! તેના શિષ્ય પણ સિદ્ધ થાય છે યાવત્ સમસ્ત દુ:ખોનો અંત કરે છે.
५१ तस्स णं भंते ! पसिस्सा वि सिझंति जाव सव्वदुक्खाणं अंतं करेंति? हंता गोयमा ! सिझंति जाव सव्वदुक्खाणं अतं करेति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તેના પ્રશિષ્ય પણ સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે ? ઉત્તર- હા, ગૌતમ ! તેના પ્રશિષ્ય પણ સિદ્ધ થાય છે યાવત્ સમસ્ત દુઃખોનો અંત કરે છે. ५२ से णं भंते ! किं उड्डे होज्जा, पुच्छा ? गोयमा ! जहेव असोच्चाए जाव માઝ-વીવ-સમુદ્ર તવેવસમા હો જા ! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તે સોચ્ચા કેવળી ઊર્ધ્વલોકમાં હોય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! જે પ્રમાણે અસોચ્ચા કેવળીના વિષયમાં કહ્યું છે, તે જ પ્રમાણે સોચ્ચા કેવળીના વિષયમાં પણ જાણવું યાવત તે અઢીદ્વીપ-સમુદ્રના કોઈ પણ વિભાગમાં હોય છે, ત્યાં સુધી કહેવું જોઈએ. ५३ ते णं भंते ! एगसमए णं केवइया होज्जा? गोयमा ! जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा उक्कोसेणं अट्ठसयं ।।
से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- सोच्चा णं केवलिस्स वा जाव केवलि-उवासियाए वा जाव अत्थेगइए केवलणाणं उप्पाडेज्जा, अत्थेगइए केवलणाणं णो उप्पाडेज्जा । ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે સોચ્ચા કેવળી એક સમયમાં કેટલા હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! તે એક સમયમાં જઘન્ય એક, બે કે ત્રણ હોય છે અને ઉત્કૃષ્ટ એકસો આઠ હોય છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે કેવળી યાવતુ કેવળીપાક્ષિકની ઉપાસિકા પાસેથી ધર્મપ્રતિપાદક વચન સાંભળીને યાવતુ કેટલાક જીવોને કેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન્ન થાય છે અને કેટલાક જીવોને કેવળજ્ઞાન કેવળદર્શન ઉત્પન્ન થતા નથી. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ
છે. આ
વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં સોચ્ચા અવધિજ્ઞાનીની ઋદ્ધિનું દર્શન કરાવ્યું છે. જે પ્રાયઃ સૂત્રપાઠથી સ્પષ્ટ છે. કેટલાક દ્વારમાં વિશેષતા છે. યથાલેશ્યા - સોચ્ચા અવધિજ્ઞાનીમાં છ વેશ્યાઓ હોય છે. અવધિજ્ઞાનની પ્રાપ્તિ ત્રણ પ્રશસ્ત લેગ્યામાં જ થાય છે પરંતુ સોચ્ચા અવધિજ્ઞાનીની સ્થિતિ દીર્ઘકાલની હોવાથી તેમાં છએ વેશ્યાઓ સંભવે છે.