________________
| १२
श्री भगवती सूत्र-3
अज्झवसाणावरणिज्ज :- सं१२ २०४थी शुम मध्यवसायवृत्ति विवक्षित छ. ते मापयारित्र३५ હોવાથી અધ્યવસાનાવરણીય શબ્દથી ભાવચારિત્રાવરણીય અર્થાતુ ચારિત્રમોહનીય કર્મ સમજવું જોઈએ.
અસોચ્ચા(અન્યલિંગી)ને અવધિજ્ઞાન પ્રાપ્તિનો ક્રમ:११ तस्स णं भंते ! छटुंछट्टेणं अणिक्खित्तेणं तवोकम्मेणं उड्डे बाहाओ पगिज्झिय पगिज्झिय सूराभिमुहस्स आयावणभूमीए आयावेमाणस्स पगइभद्दयाए, पगइउव- संतयाए, पगइपयणुकोह-माण-माया-लोभयाए, मिउमद्दव-संपण्णयाए, अल्ली- णयाए, भद्दयाए, विणीययाए, अण्णया कयाइ सुभेणं अज्झवसाणेणं, सुभेणं परिणामेणं, लेस्साहिं विसुज्झमाणीहिंविसुज्झमाणीहिं; तयावरणिज्जाणं कम्माणं खओवसमेणं; ईहा-अपोहमग्गणगवेसणं करेमाणस्स विभंगे णामं अण्णाणे समुप्पज्जइ, से णं तेण विभंगणाणेणं समुप्पण्णेणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं असंखेज्जाइं जोयणसहस्साइं जाणइ पासइ । से णं तेण विन्भंगणाणेणं समुप्पणेणं जीवे वि जाणइ, अजीवे वि जाणइ, पासंडत्थे, सारंभे, सपरिग्गहे, संकिलिस्समाणे वि जाणइ, विसुज्झमाणे वि जाणइ, से णं पुव्वामेव सम्मत्तं पडिवज्जइ, सम्मत्तं पडिवज्जित्ता समणधम्मं रोएइ, समणधम्म रोएत्ता चरितं पडिवज्जइ, चरित्तं पडिवज्जित्ता लिंगं पडिवज्जइ, तस्स णं तेहिं मिच्छत्तपज्जवेहिं परिहायमाणेहिंपरिहायमाणेहिं सम्मदंसणपज्जवेहिं परिवड्डमाणेहिं-परिवड्डमाणेहिं से विब्भंगे अण्णाणे सम्मत्तपरिग्गहिए खिप्पामेव ओहीत्ति परावत्तइ । ભાવાર્થ - તે જીવને નિરંતર છઠ-છઠનું તપ કરતાં, સૂર્યની સન્મુખ ઊંચા હાથ કરીને આતાપના ભૂમિમાં આતાપના લેતાં; પ્રકૃતિની ભદ્રતા, પ્રકૃતિની ઉપશાંતતા; સ્વભાવે જ ક્રોધ, માન, માયા, લોભની અલ્પતા; પ્રકૃતિની કોમળતાથી; કામજોગોમાં આસક્તિ નહીં થવાથી; ભદ્રતા અને વિનીતતાથી; ક્યારેક શુભ અધ્યવસાય, શુભ પરિણામ, વિશુદ્ધ વેશ્યા અને તદાવરણીય (વિભંગ જ્ઞાનાવરણીય) કર્મના ક્ષયોપશમથી; ઈહા, અપોહ, માણા અને ગવેષણા કરતાં અર્થાત્ અનુપ્રેક્ષણ કરતાં ‘વિભંગ” નામનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થયેલા વિર્ભાગજ્ઞાન દ્વારા જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત હજાર યોજન સુધી જાણે છે. ઉત્પન્ન થયેલા વિર્ભાગજ્ઞાન દ્વારા તે જીવોને જાણે છે અને અજીવોને પણ જાણે છે. તે પાખંડી, આરંભી, પરિગ્રહી અને સંકલેશને પ્રાપ્ત થયેલા જીવોને પણ જાણે છે અને દેખે છે તથા તેનાથી વિપરીત અનારંભી, અપરિગ્રહી વિશુદ્ધ ધર્મ પ્રાપ્ત જીવોને પણ જાણે છે. ત્યારે તે વિર્ભાગજ્ઞાની સમ્યક ધર્મને સમ્યગુરૂપે સ્વીકારે છે, રુચિ થતાં તે સંયમ અને સંયમની બાહ્ય વેશભૂષાને ગ્રહણ કરે છે. આ રીતે પૂર્ણ રૂપે શુદ્ધ ધર્મની સ્વીકૃતિ અને આચરણરૂપ ક્રિયારુચિના માધ્યમે તેના