________________
शत-८:6देश-८
| २५८
बंधए, अबंधए ? ___गोयमा ! णो बंधए, अबंधए । एवं जहेव सव्वबंधेणं भणियंतहेव देसबंधेण वि भाणियव्वं जाव कम्मगस्स । ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન્! દારિક શરીરનો દેશબંધક જીવ, વૈક્રિય શરીરનો બંધક છે કે અબંધક છે?
ઉત્તર- હે ગૌતમ ! તે બંધક નથી, અબંધક છે, આ રીતે જેમ સર્વબંધકનું કથન કર્યું, તેમજ દેશબંધકના વિષયમાં પણ કાર્મણ શરીર પર્વત કથન કરવું જોઈએ. ९८ जस्स णं भंते ! वेउव्वियसरीरस्स सव्वबंधे से णं भंते ! ओरालिय सरीरस्स किं बंधए, अबंधए?
गोयमा ! णो बंधए, अबंधए । आहारगसरीरस्स एवं चेव, तेयगस्स कम्मगस्स य जहेव ओरालिएणं समं भणियं तहेव भाणियव्वं जावदेसबंधए, णो सव्वबंधए । भावार्थ:- - भगवन! वैठिय शरीरनो सर्वधर, मौहार शरीरनोधम ?
ઉત્તર– હે ગૌતમ! તે બંધક નથી, અબંધક છે, આ રીતે આહારક શરીરના વિષયમાં પણ જાણવું. તૈજસ અને કાર્મણ શરીરના વિષયમાં જે રીતે ઔદારિક શરીરની સાથે કથન કર્યું છે, તે રીતે વૈક્રિય શરીરની સાથે પણ કથન કરવું જોઈએ યાવત્ તે દેશબંધક છે, સર્વબંધક નથી.
९९ जस्स णं भंते ! वेउव्वियसरीरस्स देसबंधे से णं भंते ! ओरालिय सरीरस्स किं बंधए, अबंधए ?
गोयमा ! णो बंधए, अबंधए । एवं जहेव सव्वबंधेणं भणियं तहेव देसबंधेण वि भाणियव्वं जाव कम्मगस्स । भावार्थ :- प्रश्र- भगवन् ! वैठिय शरी२ना देश 294, सौहार शरीरन॥ छ । २०५४ ?
ઉત્તર-હે ગૌતમ! તે બંધક નથી, અબંધક છે. આ રીતે જેમ વૈક્રિય શરીરના સર્વબંધના વિષયમાં કહ્યું, તેમજ દેશબંધના વિષયમાં કાણ શરીર સુધી કથન કરવું જોઈએ. १०० जस्स णं भंते ! आहारगसरीरस्स सव्वबंधे से णं भंते ! ओरालिय सरीरस्स किं बंधए, अबंधए ?
गोयमा ! णो बंधए, अबंधए । एवं वेउव्वियस्स वि, तेयाकम्माणं