________________
| १८४ |
श्री.मावती सूत्र-3
કર્મબંધક સાથે પરીષહોનું સાહચર્ય - २९ सत्तबिहबंधगस्स णं भंते ! कइ परीसहा पण्णत्ता ?
गोयमा ! बावीस परीसहा पण्णत्ता, बीसं पुण वेएइ । जं समयं सीयपरीसह वेएइ णो तं समयं उसिणपरीसहं वेएइ । जं समयं उसिणपरीसह वेएइ, णो तं समय सीयपरीसहं वेएइ । जं समयं चरियापरीसहं वेएइ, णो तं समयं णिसीहिया परीसहं वेएइ । जं समयं णिसीहिया परीसहं वेएइ, णो तं समयं चरिया परीसहं वेएइ । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! સપ્તવિધ કર્મબંધક(આયુષ્ય સિવાય સાત કર્મ બાંધનારા) જીવને કેટલા परीष डोय छ?
ઉત્તર-હે ગૌતમ! તેને બાવીસ પરીષહ હોય છે, તે જીવ એક સાથે વીસ પરીષહોનું વેદન કરે છે. જે સમયે શીત પરીષહનું વેદન કરે છે, તે સમયે ઉષ્ણ પરીષહનું વેદન કરતા નથી અને જે સમયે ઉષ્ણ પરીષહનું વેદન કરે છે, તે સમયે શીત પરીષહનું વેદન કરતા નથી. જે સમયે ચર્યા પરીષહનું વેદન કરે છે, તે સમયે નિષધા પરીષહનું વેદન કરતા નથી અને જે સમયે નિષધા પરીષહનું વેદન કરે છે, તે સમયે ચર્યા પરીષહનું વેદન કરતા નથી. ३० अट्ठविहबंधगस्स णं भंते ! कइ परीसहा पण्णत्ता?
गोयमा ! बावीसं परीसहा पण्णत्ता, तं जहा- छुहापरीसहे, पिवासापरीसहे, सीयपरीसहे, उसिणपरीसहे दंसमसगपरीसहे जाव अलाभपरीसहे । बीसं पुण वेएइ । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! આઠેય કર્મને બાંધનારા જીવને કેટલા પરીષહ હોય છે?
6२- गौतमलावीस परीषडडोयछ.यथा क्षुधा परीषड,पिपासा परीषड, शीत परीसड, ઉષ્ણ પરીષહ, દંશમશક પરીષહ યાવત્ અલાભ પરીષહ, તે એક સાથે વીસ પરીષહનું વેદન કરે છે. તે પૂર્વ સૂત્રવત્ જાણવા. |३१ छव्विहबंधगस्स णं भंते ! सरागछउमत्थस्स कइ परीसहा पण्णत्ता ?
गोयमा ! चोइस परीसहा पण्णत्ता, बारस पुण वेएइ, जं समयं सीयपरीसहं वेएइ णो तं समयं उसिणपरीसहं वेएइ, जं समयं उसिणपरीसहं वेएइ णो तं समयं सीयपरीसहं वेएइ । जं समयं चरियापरीसहं वेएइ णो तं समयं सेज्जापरीसहं वेएइ, जं समयं सेज्जापरीसहं वेएइ, णो तं समयं चरियापरीसहं वेएइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પવિધ બંધક(આયુ અને મોહનીય કર્મ સિવાય છ કર્મ બાંધનારા) સરાગ છદ્મસ્થને કેટલા પરીષહ હોય છે?