________________
शत-3 : उद्देश-२
૪૨૫
जाव पज्जुवासामो त्ति कट्टु चउसट्ठीए सामाणियसाहस्सीहिं जाव सव्विड्डीए जाव जेणेव असोगवरपायवे जेणेव ममं अंतियं तेणेव उवागच्छइ, उवागच्छित्ता ममं तिक्खुत्तो आयाहिणपयाहिणं करेइ जाव णमंसित्ता एवं वयासी- एवं खलु भंते! मए तुब्भं णीसाए सक्के देविंदे देवराया सयमेव अच्चासाइए जाव तं भद्दं णं भवतु देवाणुप्पियाणं जस्स म्हि पभावेणं अकिट्ठे जाव विहरामि, तं खामेमि णं देवाणुप्पिया ! जाव उत्तरपुरत्थिमं दिसीभागं अवक्कमइ जाव बत्तीसइबद्धं णट्टविहिं उवदंसेइ, उवदंसेत्ता जामेव दिसिं पाउब्भूए, तामेव दिसिं पडिगए । एवं खलु गोयमा ! चमरेणं असुरिंदेणं असुररण्णा सा दिव्वा देविड्डी जाव लद्धा पत्ता अभिसमण्णागया। ठिई सागरोवमं । महाविदेहे वासे सिज्झिहिइ जाव अंतं काहिइ ।
ભાવાર્થ :- [સામાનિક દેવોને ચમરેન્દ્રે કહ્યું] હે દેવાનુપ્રિયો ! આપણે બધા જઈએ અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કારાદિ કરી, તેમની પર્યુપાસના કરીએ. [ભગવાન મહાવીર સ્વામીએ धुं, हे गौतम !] आ प्रभाो डडीने यमरेन्द्र १४,००० सामानि हेवो वगेरेनी साथै, सर्व ऋद्धिपूर्व, તે શ્રેષ્ઠ અશોક વૃક્ષની નીચે, જ્યાં હું હતો ત્યાં આવ્યા. મને ત્રણવાર પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કારાદિ કરી, આ પ્રમાણે કહ્યું, 'હે ભગવન્ ! આપનો આશ્રય લઈને હું સ્વયં એકલો જ દેવેન્દ્ર દેવરાજ શક્રને તેની શોભાથી ભ્રષ્ટ કરવા માટે સૌધર્મકલ્પમાં ગયો હતો. આપ દેવાનુપ્રિયનું કલ્યાણ થાઓ. આપના પ્રભાવથી હું કલેશાદિ પામ્યા વિના વિચરું છું. હે દેવાનુપ્રિય ! હું તેના માટે આપની ક્ષમાયાચના કરુ છું." આ પ્રમાણે કહીને તે ઈશાનકોણમાં ગયા, વૈક્રિયરૂપાદિ બનાવી, ૩ર પ્રકારની નાટયવિધિ બતાવી, જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા.
હે ગૌતમ ! તે અસુરેન્દ્ર અસુરરાજ ચમરને આ દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવકાંતિ અને દિવ્ય દેવપ્રભાવ खारीते भण्या छे, प्राप्त थया छे, सम्मुख थया छे.
ચમરેન્દ્રની સ્થિતિ એક સાગરોપમની છે. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે, સર્વ દુઃખોનો અંત કરશે.
ચમરેન્દ્રનું સૌધર્મકલ્પમાં જવાનું અન્ય કારણ ઃ
३२ किंपत्तियं णं भंते ! असुरकुमारा देवा उड्डुं उप्पयंति जाव सोहम्मो कप्पो ?
गोयमा ! तेसि णं देवाणं अहुणोववण्णाण वा चरिमभवत्थाण वा इमेयारूवे अज्झत्थिए जाव समुप्पज्जइ- अहो ! णं अम्हेहिं दिव्वा देविड्डी लद्धा पत्ता अभिसमण्णागया । जारिसिया णं अम्हेहिं दिव्वा देविड्डी जाव अभिसमण्णागया,