________________
| 3७४ |
શ્રી ભગવતી સૂત્ર-૧
કરતાં આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો કે મારા પૂર્વકૃત સુઆચરિત, સુપરાક્રમયુક્ત, શુભ અને કલ્યાણરૂપ કર્મોના કલ્યાણ ફળ રૂપ પ્રભાવ આ જ સુધી વિદ્યમાન છે, તે પુણ્ય પ્રભાવે મારા ઘરમાં હિરણ્ય-ચાંદી, सुवा, धन, धान्य वृद्धि पाभी २वा छ.९पुत्री, पशुओसने पुष्पधन, उन, २त्न, भा, भोती, शंभ, ચંદ્રકાંત આદિ મણિ, પ્રવાલ આદિ દ્વારા વૃદ્ધિગત થઈ રહ્યો છું. તામલી ગૃહપતિનો પ્રવજ્યા સંકલ્પ :| १९ तं किं णं अहं पुरा पोराणाणं, सुच्चिण्णाणं, जाव कडाणं कम्माणं एगंतसो खयं उवेहमाणे विहरामि? तं जाव-ताव अहं हिरण्णेणं वड्डामि जाव अईव अईव अभिवड्डामि, जावंच णं मे मित्त-णाइ-णियगसंबंधि-परियणो आढाइ, परियाणाइ, सक्कारेइ, सम्माणेइ, कल्लाणं, मंगलं, देवयं, चेइयं विणएणं पज्जुवासइ, तावता मे सेयं कल्लं पाउप्पभायाए रयणीए जाव जलंते, सयमेव दारुमयं पडिग्गह करेत्ता, विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेत्ता, मित्त-णाइ-णियगसयण-संबंधि-परियणं आमंतेत्ता,तं मित्त-णाइ-णियग-संबंधिपरियणं विउलेणं असण- पाण-खाइम-साइमेणं, वत्थ-गंध-मल्ला- लंकारेण य सक्कारेत्ता, सम्माणेत्ता तस्सेव मित्त-णाइ-णियग-संबंधि-परियणस्स पुरओ जेट्टपुत्तं कुडुबे ठावेत्ता, तं मित्त-णाइ-णियग-संबंधि-परियणं, जेट्ठपुत्तं च आपुच्छित्ता सयमेव दारुमयं पडिग्गहं गहाय मुंडे भवित्ता पाणामाए पव्वज्जाए पव्वइत्तए, पव्वइए वि य णं समाणे इमं एयारूवं अभिग्गहं अभिगिहिस्सामि कप्पइ मे जावज्जीवाए छटुंछट्टेणं अणिक्खित्तेणं तवोकम्मेणं उड्टुं बाहाओ पगिज्झिय पगिज्झिय सूराभिमुहस्स आयावणभूमीए आयावेमाणस्स विहरित्तए, छठुस्स वि यणं पारणंसि आयावणभूमीओ पच्चोरुहित्ता सयमेव दारुमयं पडिग्गहंगहाय तामलित्तीए णयरीए उच्च-णीय-मज्झिमाई कुलाई घरसमुदाणस्स भिक्खायरियाए अडित्ता सुद्धोदणं पडिगाहेत्ता, तं तिसत्तक्खुत्तो उदएणं पक्खालेत्ता तओ पच्छा आहारं आहारित्तएं त्ति कटु एवं संपेहेइ । ભાવાર્થ :- પૂર્વકૃત સુઆચરિત વગેરે પૂર્વના શુભ કર્મોનો નાશ થઈ રહ્યો છે, તેને જોવા છતાં પણ જો હું તેની ઉપેક્ષા કરું અર્થાત્ ભવિષ્યના લાભની ઉપેક્ષા કરું, તે મારા માટે શ્રેયસ્કર નથી. તેથી જ્યાં સુધી હું સોના, ચાંદી આદિ દ્વારા વૃદ્ધિને પ્રાપ્ત થઈ રહ્યો છું જ્યાં સુધી મારા મિત્ર, જ્ઞાતિજન, કુટુંબીજન, દાસ, દાસી આદિ મારો આદર કરે છે; મને સ્વામી રૂપે સ્વીકારે છે; મારો સત્કાર અને સન્માન કરે છે; મને કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ, જ્ઞાનરૂપ માનીને વિનયપૂર્વક મારી સેવા કરે છે; ત્યાં સુધીમાં જ મારે મારું કલ્યાણ કરી લેવું જોઈએ, તે મારા માટે શ્રેયસ્કર છે. કાલે પ્રાતઃકાલનો પ્રકાશ થાય, તેમજ જ્વાજલ્યમાન