________________
| १४
શ્રી સમવાયાંગ સૂત્ર
| ३ | इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं तिण्णि पलिओवमाई ठिई पण्णत्ता । दोच्चाए णं पुढवीए णेरइयाणं उक्कोसेणं तिण्णि सागरोवमाई ठिई पण्णत्ता । तच्चाए णं पुढवीए णेरइयाणं जहण्णेणं तिण्णि सागरोवमाई ठिई पण्णत्ता ।
__ असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं तिण्णि पलिओवमाई ठिई पण्णत्ता। असंखिज्जवासाउय सण्णिपंचिंदिय तिरिक्खजोणियाणं उक्कोसेणं तिण्णि पलिओवमाइं ठिई पण्णत्ता । असंखिज्जवासाउय सण्णिपंचिंदिय गब्भवक्कंतिय मणुस्साणं उक्कोसेणं तिण्णि पलिओवमाइं ठिई पण्णत्ता । ભાવાર્થ :- આ રત્નપ્રભા પૃથ્વીના કેટલા નારકીઓની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. બીજી શર્કરપ્રભા પૃથ્વીના નારકીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમની છે. ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના નારકીઓની જઘન્ય સ્થિતિ ત્રણ સાગરોપમની છે.
કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંશી પંચેન્દ્રિય તિર્યંચયોનીના જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્યોની (જુગલિયા) ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. | ४ सणकुमार - माहिदेसु कप्पेसु अत्थेगइयाणं देवाणं तिण्णि सागरोवमाई ठिई पण्णत्ता । जे देवा आभंकरं पभंकरं आभंकरंपभंकरं चंदं चंदावत्तं चंदप्पभं चंदकंतं चंदवण्णं चंदलेसं चंदज्झयं चंदसिंग चंदसिटुं चंदकूडं चंदुत्तरवळिसगं विमाणं देवत्ताए उववण्णा, तेसिंणं देवाणं उक्कोसेणं तिण्णि सागरोवमाइं ठिई पण्णत्ता, ते णं देवा तिण्हं अद्धमासाणं आणमंति वा पाणमंति वा, उस्ससंति वा, णीससंति वा, तेसिंणं देवाणं तिहिं वाससहस्सेहि आहारट्टे समुप्पज्जइ । ભાવાર્થ – સનસ્કુમાર અને મહેન્દ્રકલ્પના કેટલાક દેવોની સ્થિતિ ત્રણ સાગરોપમની છે. જે हेव माम४२, प्रभ२, माम४२-प्रम४२, यंद्र, यंद्रावत, यंद्रप्रम, यंद्रत, यंद्र, यंद्रवेश्य, ચંદ્રધ્વજ, ચંદ્રશૃંગ, ચંદ્રશ્રુષ્ટ, ચંદ્રકૂટ અને ચંદ્રોત્તરાવત સક નામવાળા વિશિષ્ટ વિમાનોમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમની છે. તે દેવ ત્રણ અર્ધમાસે એટલે (દોઢ મહિને) આન- પ્રાણ ,ઉચ્છવાસ લે છે અને નિઃશ્વાસ મૂકે છે, તે દેવ ત્રણ હજાર વર્ષે આહારની ઈચ્છા उत्पन्न थाय छे.