________________
| અનેકોરિકા વૃદ્ધિ સમવાય
| २५७ ।
मधु भणीने (२+१+२ = ५) पाय ५ यो ननुं मंत२ थाय छे.
२९ भरहे णं राया चाउरंतचक्कवट्टी छ पुव्वसयसहस्साइं रायमज्झे वसित्ता मुडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए ।।६०००००।। ભાવાર્થ – ચાતુરત ચક્રવર્તી ભરત રાજા છ લાખ પૂર્વ વર્ષ રાજપદ ચક્રવર્તીપદ પર રહીને મુંડિત થઈને ગૃહસ્થ ધર્મનો ત્યાગ કરી અણગાર ધર્મમાં પ્રવ્રજિત થયા. ३० जंबुद्दीवस्स णं दीवस्स पुरच्छिमिल्लाओ वेइयंताओ धायइखंड चक्कवालस्स पच्चच्छिमिल्ले चरिमंते सत्त जोयणसयसहस्साई अबाहाए अंतरे पण्णत्ते ।।७०००००।। ભાવાર્થ – આ જંબૂઢીપની પૂર્વ વેદિકાના અંતથી ધાતકીખંડના ચક્રવાલ વિખંભના પશ્ચિમી ચરમાંત ભાગનું મધ્યવર્તી અંતર સાત લાખ યોજન છે. विवेयन :
જંબુદ્વીપના એક લાખ યોજન, લવણ સમુદ્રના પશ્ચિમી ચક્રવાલના બે લાખ યોજના અને ધાતકીખંડના પશ્ચિમી ચક્રવાલના ચાર લાખ યોજન તે બધું મળીને (૧+૨+ = ૭) સાત લાખ યોજન થાય છે. ३१ माहिदे णं कप्पे अट्ठ विमाणावास सयसहस्साइं पण्णत्ताइ । ।।८०००००।। ભાવાર્થ – મહેન્દ્ર કલ્પમાં આઠ લાખ વિમાનાવાસ છે. |३२ पुरिससीहे णं वासुदेवे दस वाससयसहस्साई सव्वाउयं पालइत्ता पंचमाए पुढवीए णेरइएसु णेरइयत्ताए उववण्णे ।।१००००००।। ભાવાર્થ – પુરુષસિંહ વાસુદેવ દશ લાખ વર્ષનું સર્વ આયુષ્ય ભોગવીને પાંચમી પૃથ્વીમાં નારકીરૂપેથી ઉત્પન્ન થયા. ३३ समणे भगवं महावीरे तित्थगरभवग्गहणाओ छटे पोट्टिलभवग्गहणे एग वासकोडिं सामण्णपरियागं पाउणित्ता सहस्सारे कप्पे सव्वट्ठविमाणे देवत्ताए उववण्णे ।।१००,००,०००।। ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના તીર્થંકરના ભવથી પૂર્વે છઠ્ઠા પોથ્રિલના ભવમાં એક