________________
બાવીસમું સમવાય
परिणाम (२१) अगुरुलघुस्पर्श परिणाम (२२) गुरु लघु स्पर्श परिणाम.
इसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं बावीसं पलिओवमाई ठिई पण्णत्ता । छट्टीए पुढवीए उक्कोसेणं बावीसं सागरोवमाई ठिई पण्णत्ता । अहेसत्तमाए पुढवीए णेरइयाणं जहण्णेणं बावीसं सागरोवमाइं ठिई पण्णत्ता । असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं बावीसं पलिओवमाइं ठिई पण्णत्ता । सोहम्मीसाणेसु कप्पेसु अत्थेगइयाणं देवाणं बावीसं पलिओवमाइं ठिई पण्णत्ता ।
૧૧૫
भावार्थ :- આ રત્નપ્રભાપૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ બાવીસ પલ્યોપમની છે. છઠ્ઠી તમઃપ્રભા પૃથ્વીના નારકીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બાવીસ સાગરોપમની છે. સાતમી તમઃતમાપ્રભા પૃથ્વીના નારકીઓની જઘન્ય સ્થિતિ બાવીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ બાવીસ પલ્યોપમની છે. સૌધર્મ-ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ બાવીસ પલ્યોપમની છે.
५ अच्चुए कप्पे देवाणं उक्कोसेणं बावीसं सागरोवमाई ठिई पण्णत्ता । हेट्ठिम- हेट्ठिम- गेवेज्जगाणं देवाणं जहण्णेणं बावीसं सागरोवमाइं ठिई पण्णत्ता। जे देवा महियं विसूहियं विमलं पभासं वणमालं अच्चुयवडिंसगं विमाणं देवत्ताए उववण्णा, तेसिं णं देवाणं उक्कोसेणं बावीसं सागरोवमाइं ठिई पण्णत्ता । ते जं देवा बावीसं अद्धमासाणं आणमंति वा पाणमंति वा, उस्ससंति वा णीससंति वा । तेसिं णं देवाणं बावीसवाससहस्सेहिं आहारट्ठे समुप्पज्जइ ।
ભાવાર્થ :- અચ્યુત કલ્પમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાવીસ સાગરોપમની છે. અધસ્તન-અધસ્તન (प्रथम) ग्रैवेय हेवोनी ४धन्य स्थिति जावीस सागरोपमनी छे. ४ हेवो महिम, विसूलित, (विश्रुत) વિમલ, પ્રભાસ, વનમાલ, અને અચ્યુતાવતંસક નામના વિમાનોમાં દેવરુપે ઉત્પન્ન થાય છે, તે દેવોની उत्छृष्ट स्थिति जावीस सागरोपमनी छे. ते हेव जावीस अर्धभासे (अगियार महिने) ज्ञान-प्राश, ઉચ્છ્વાસ લે છે અને નિઃશ્વાસ મૂકે છે. તે દેવોને બાવીસ હજાર વર્ષ પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે.
६
संतेगइया भविसिद्धिया जीवा जे बावीसं भवग्गहणेहिं सिज्झिस्संति बुज्झिस्संति मुच्चिस्संति परिणिव्वाइस्संति सव्वदुक्खाणमंतं करिस्संति ।
ભાવાર્થ :- કેટલાક ભવસિદ્ધિક જીવો બાવીસ ભવ કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે, કર્મોથી મુક્ત થશે, પરિનિર્વાણને પ્રાપ્ત થશે અને સર્વ દુઃખોનો અંત કરશે.
સમવાય-રર સંપૂર્ણ