________________
૨૧૬
શ્રી ઠાણાગ સૂત્ર-૨
૪ | અશ્વમિત્ર | મિથિલા
વીર નિર્વાણ પછી
ર૨૦ વર્ષે
સમુચ્છેદવાદ– એક પર્યાયના વિનાશમાં વસ્તુનો સર્વથા નાશ
થાય છે.
વીર નિર્વાણ પછી
હા
૫ | આચાર્યગંગ | ઉલૂક તીર |
નગર
દ્વિક્રિયાવાદ- એક સમયમાં બે ક્રિયાનું વેદન
થાય છે.
૨૨૮ વર્ષે
રોહગુપ્ત | અંતરંજિકા
વીર નિર્વાણ પછી
૫૪૪ વર્ષે
ઐરાશિકવાદ– જીવ, અજીવ અને નોજીવ
નોઅજીવ આ ત્રણ રાશિ છે. અબદ્ધકવાદ- કર્મ આત્મા | સાથે માત્ર સ્પર્શ કરે છે. એકીભાવે બંધાતા નથી.
૭ | ગોષ્ઠામાહિલ | દશપુર
વીર નિર્વાણ પછી
પ૮૪ વર્ષે
શાતા-અશાતા વેદનીયનું ફળ – १३४ सायावेयणिज्जस्स णं कम्मस्स सत्तविहे अणुभावे पण्णत्ते, तं जहामणुण्णा सद्दा, मणुण्णा रूवा, मणुण्णा गंधा, मणुण्णा रसा, मणुण्णा फासा, मणोसुहया, वइसुहया । ભાવાર્થ :- શતાવેદનીય કર્મનો અનુભાવ(ફળ) સાત પ્રકારે થાય છે, તે આ પ્રમાણે છે– (૧) મનોજ્ઞ શબ્દ (૨) મનોજ્ઞરૂપ (૩) મનોજ્ઞગંધ (૪) મનોજ્ઞરસ (૫) મનોજ્ઞસ્પર્શ (૬) મનનું સુખ (૭) વચન સુખ. १३५ असायावेयणिज्जस्स णं कम्मस्स सत्तविहे अणुभावे पण्णत्ते, तं जहाअमणुण्णा सद्दा, अमणुण्णा रूवा, अमणुण्णा गंधा, अमणुण्णा रसा, अमणुण्णा फासा, मणोदुहया, वइदुहया । ભાવાર્થ - અશાતાવેદનીય કર્મનો અનુભાવ સાત પ્રકારે થાય છે, તે આ પ્રમાણે– (૧) અમનોજ્ઞ શબ્દ (૨) અમનોજ્ઞ રૂ૫ (૩) અમનોજ્ઞ ગંધ (૪) અમનોજ્ઞ રસ (૫) અમનોજ્ઞ સ્પર્શ (૬) મનનું દુઃખ (૭) વચનનું દુઃખ. વિવેચન :
૩yભાવે = અનુભાવ. મનુભાવે તિ વિષ: ૩ો રસ ત્વર્થઃ - સ્થાનાંગવૃત્તિ.