SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ स a ม่ શ Q સૌરાષ્ટ્ર કેસરી બા. બ્ર. પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે.. સમર્પણ સમભાવનું પ્રેરકબળ પૂરનાર આપ હતા સમતાપુંજ.. સંવેગભાવતું સિંશન કરનાર આપ તા કલ્યાણપુંજ.. નિર્વેદભાવનું નાનત્વ સમજાવનાર આપ હતા પ્રવચનપુંજ.. અનુકંપાનું અનુદાન આપનાર આપ હતા વાત્સલ્યપુંજ.. આસ્થાના પ્રાણને જગાડનાર આપ હતા પ્રાણપુંજ.. બહુમુખી પ્રતિભા સંપન્ન ઓ! પ્રકાશપુંજ.. આપશ્રીના પવિત્ર પાદપો અનંતશઃ વંદનાવલી સહ આપના કરકમળમાં સમર્પણ.. - પૂ. મુકત - લીલમ ગુણીના સુશિષ્યા સાધ્વી વીરમતી
SR No.008755
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages639
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy