________________
સ્થાન–૪ : ઉદ્દેશક-૧
વ નમલ્સ, વેસમલ્સ, વરુળસ્સે ।
ભાવાર્થ :- વૈરોચનરાજ વૈરોચનેન્દ્ર બલિના લોકપાલ સોમ મહારાજની અને તે જ રીતે યમ, વૈશ્રમણ અને વરુણ લોકપાલોની ચાર–ચાર અગ્રમહિષીઓ કહી છે, તે આ પ્રમાણે છે– (૧) મિત્રકા (૨) સુભદ્રા (૩) વિદ્યુત (૪) અશની.
૩૪૧
८४ धरणस्स णं णागकुमारिंदस्स णागकुमाररण्णो कालवालस्स महारण्णो પત્તા અશમહિલીઓ પળત્તાઓ, તેં નહા- અસોના, વિમતા, સુખમા, सुदंसणा । एवं जाव संखवालस्स ।
ભાવાર્થ :- નાગકુમારરાજ નાગકુમારેન્દ્ર ધરણના લોકપાલ મહારાજ કાલપાલની અને તે જ રીતે શંખપાલ સુધીના શેષ લોકપાલોની ચાર–ચાર અગ્રમહિષીઓ કહી છે, તે આ પ્રમાણે છે– (૧) અશોકા (૨) વિમલા (૩) સુપ્રભા (૪) સુદર્શના.
८५ भूताणंदस्स णं णागकुमारिंदस्स णागकुमाररण्णो कालवालस्स महारण्णो ચત્તારિ ગામહિતીઓ પળત્તાઓ, તેં નહા- મુળવા, સુભદ્દા, સુનાતા, સુમળા ! एवं जाव सेलवालस्स । जहा धरणस्स एवं सव्वेसिं दाहिणिंदलोगपालाणं जाव घोसस्स । जहा भूताणंदस्स एवं जाव महाघोसस्स लोगपालाणं ।
ભાવાર્થ :- નાગકુમા૨રાજ નાગકુમારેન્દ્ર ભૂતાનંદના લોકપાલ મહારાજ કાલપાલની અને તે જ રીતે સેલપાલ સુધીના શેષ લોકપાલોની ચાર–ચાર અગ્રમહિષીઓ કહી છે, તે આ પ્રમાણે છે– (૧) સુનંદા (૨) સુભદ્રા (૩) સુજાતા (૪) સુમના.
જેમ ધરણેન્દ્રના લોકપાલની ચાર–ચાર અગ્રમહિષિઓ કહી છે. તેવી જ રીતે સર્વ દક્ષિણેન્દ્ર—(૧) વેણુદેવ, (૨) હરિકાન્ત, (૩) અગ્નિશિખ, (૪) પર્ણ, (૫) જલકાન્ત, (૬) અમિતગતિ, (૭) વેલમ્બ (૮) ઘોષના લોકપાલોની ચાર-ચાર અગ્રમહિષીઓ છે. (૧) અશોકા (૨) વિમલા (૩) સુપ્રભા (૪) સુદર્શના.
જેમ ભૂતાનંદના લોકપાલોની ચાર–ચાર અગ્રમહિષિઓ કહી છે. તેવી રીતે શેષ સર્વ ઉત્તર દિશાના ઈન્દ્ર (૧) વેણુદાલિ, (૨) હરિસ્સહ (૩) અગ્નિમાણવ, (૪) વિશિષ્ટ, (૫) જલપ્રભ, (૬) અમિત– વાહન, (૭) પ્રત્યંજન (૮) મહાઘોષના લોકપાલની ચાર ચાર અગ્રમહિષીઓ છે, (૧) સુનંદા (૨) સુભદ્રા (૩) સુજાતા (૪) સુમના.
८६ कालस्स णं पिसाइंदस्स पिसायरण्णो चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, તે બહા- મત્તા, મલપ્પા, કપ્પલા, સુવંસળા | વં મહાજાતસ્સ વિ। ભાવાર્થ :- પિશાચરાજપિશાચેન્દ્ર કાલની અને તે જ રીતે મહાકાલની પણ ચાર–ચાર અગ્રમહિષીઓ