________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
શબ્દાર્થ:- પાળ બોય છત્ત ૨= જૂતા પહેરવા તથા છત્ર કે છત્રી ધારણ કરવી, પાલિય વાલવીયળ = જુગાર રમવો, પંખાથી પવન નાખવો, અળમળ્યું = અન્યોન્ય-સાધુ સાથે શુશ્રુષા ક્રિયા, પરવિરિય = ગૃહસ્થ સાથેની ક્રિયા.
30
ભાવાર્થ :- પગરખાં પહેરવાં, છત્રી ઓઢવી, જુગાર રમવો, મોરપીછ, તાડ આદિના પંખાથી હવા નાખવી, પરક્રિયા—ગૃહસ્થ આદિ પાસે પગ દબાવવા, અન્યોન્યક્રિયા–સાધુઓએ અરસપરસ શુશ્રુષા વગેરે રાગજન્ય ક્રિયા કરવી. આ બધાને વિદ્વાન સાધક કર્મબંધજનક જાણી તેનો પરિત્યાગ કરે.
१९
શબ્દાર્થ:- મુખ્વાર પાસવળ કૃત્તુિ ન વરે = લીલી વનસ્પતિવાળા સ્થાનમાં કે ઝાડો પર પેશાબ ન કરે, મળ નિસર્ગ ન કરે, સાહg = બીજ આદિને દૂર કરી, અંગોનો સંકોચ કરી, વિવહેળ વાવિ = અચિત્ત પાણીથી પણ, વાક્ વિ = કદાપિ, બાવમેન્ગ = આચમન ન કરે.
उच्चारं पासवणं हरिएसु ण करे मुणी ।
वियडेण वा वि साहट्टु, णायमेज्ज कयाइ वि ॥
ભાવાર્થ :- સાધુ લીલી વનસ્પતિવાળા સ્થાનમાં મળ, મૂત્ર વિસર્જન ન કરે, બીજ આદિ સચિત્ત વનસ્પતિને દૂર કરીને અચિત્ત પાણીથી પણ ક્યારેય પણ આચમન(મુખ અથવા શરીરશુદ્ધિ અથવા મલશુદ્ધિ) ન કરે.
२०
Jain Education International
परमत्ते अण्णपाणं च, ण भुंजेज्जा कयाइ वि । परवत्थमचेलो वि, तं विज्जं परिजाणिया ॥
શબ્દાર્થ:- અશ્વેતો વિ = વસ્ત્રરહિત હોવા છતાં સાધુ, પવત્થ = ગૃહસ્થના વસ્ત્ર ન પહેરે.
ભાવાર્થ :- સાધુ પરપાત્ર–ગૃહસ્થના વાસણમાં ક્યારે ય આહારપાણીનું સેવન ન કરે. સાધુ અચેલક– વસ્ત્ર રહિત અથવા જીર્ણ વસ્ત્રવાળા હોવા છતાં એ પરવસ્ત્ર–ગૃહસ્થનું વસ્ત્ર ધારણ ન કરે. વિદ્વાનમુનિ આ સર્વને કર્મબંધજનક જાણીને તેનો પરિત્યાગ કરે.
आसंदी पलियंके य, णिसिज्जं च गिहंतरे ।
संपुच्छणं च सरणं च तं विज्जं परिजाणिया ॥
२१
શબ્દાર્થ :- આસંવી પત્તિયજે ય = માંચી અને પલંગ, હિંતરે બિસિĒ = ગૃહસ્થના ઘરમાં બેસવું, સંપુચ્છળ = ગૃહસ્થના કુશળ પૂછવા, સરળ = તથા પોતાની પૂર્વની ક્રીડાઓનું સ્મરણ કરવું. ભાવાર્થ :- સાધુ ખાટ પર અને પલંગપર ન બેસે અને સૂવે પણ નહીં; ગૃહસ્થના ઘરની અંદર ન બેસે; ગૃહસ્થના ઘરના સમાચાર, ક્ષેમકુશળ આદિ પૂછે નહિ અથવા પોતાના અંગોને(શોભાની દૃષ્ટિએ) લૂંછે
For Private Personal Use Only
www.jainelibrary.org